________________
શ્રીચંદ્રપ્રભ સ્વામી–ચરિત્ર. એમ જણાવી, તે પાંચ પંચાતીયાને તેણે પાંચ છાણાં આપ્યા. એમ નેકરના શિર પર છાણાની ગૂણ લેવરાવી, બજારમાં થઈને તે રાજભવનના દ્વાર પાસે આવ્યું. તેને જોતાં અન્ય હસતા નગરજથી વીંટાયેલ આરામનંદને દ્વારપાલે રાજાને નિવેદન કરતાં, સજસભામાં પ્રવેશ કર્યો. ત્યાં તેને આવેલ જોઈ પૂર્વે આવેલા શ્રેષ્ઠીઓએ હસતાં હસતાં રાજાને જણાવ્યું કે—“ આ સુબુદ્ધિ આવે છે. પછી રાજા આગળ ગુણ મૂકાવી, ક્ષોભ પામ્યા વિના દંડવત પ્રણામ કરીને તે રાજા સામે બેઠે. હવે પૂર્વે ભેટ આવેલ સુવર્ણ, મેતી પ્રમુખ નજરે નીહાળતાં, છાણ તરફ રાજાની દ્રષ્ટિ પી, એટલે કેપ અને કૌતુકથી રાજા બે કે– અરે ! ક્યા વણિકે મને આ દુષ્માપ્ય વસ્તુ ભેટ કરી છે ? ? ત્યારે દ્વારપાલે અંજલિ જેવને કહ્યું કે હે નાથ ! આ આરામનંદને.” રાજાએ તેને જોતાં, પ્રથમને તેને બુદ્ધિપ્રકર્ષ યાદ આવ્યું, અને મનમાં વિચાર આવ્યો કે એણે હાથીને ઉઠાડ્યો હતે, તેથી એને બુદ્ધિપ્રયોગ અહીં પણ કાંઈ વિચિત્રજ હશે.” એમ દક્ષ રાજાએ વિચાર કરી, પોતાની લાંબી ભુજાવતી એક છાણું ઉપાડયું. આથી આરામસુત અતિ પ્રમેહ પામે, પણ ભય સહિત બીજા મૂહ લેકે ભરે વિસ્મય પામ્યા. પછી નાળીયેરની જેમ સિંહાસન પર તે ફેડતાં, સમુદ્રમાંથી રવિની જેમ તેમાંથી રત્ન નીકળ્યું. એટલે પ્રથમ સ્વબુદ્ધિથી અને પછી હાથ વડે તે રત્ન પતે રાજાએ લઈ, પરીક્ષા કરતાં તે ભારે હર્ષ પામે. એમ બીજા છાણા ફેડતાં રત્ન નીકળતાં રાજાએ શ્રમ વિના ગ્રહણ કર્યા. તેવાં રત્નમાં લુખ્ય કેણ ન થાય ત્યાં રવિકિરણે વડે આકાશની જેમ રત્નકિરણો વડે હિર્ષોત્કર્ષ પામતી સર્વ સભાના મુખ-કમળ વિકાસ પામ્યાં, પણ ઘુવડની જેમ પેલા સાંયાત્રિક પુરૂષોના લેચને ઉદ્યોત છતાં દુખ