________________
શ્રી ચંદ્રપ્રભસ્વામીચરિત્ર.
ગઈ. પછી “આ નિર્માલ્ય થયું' એમ ધારી, આરામનંદને તે કંચુકી લઈ લીધી અને પ્રમોદ પામતે તે જેટલામાં નદીકાંઠે આવે છે, તેટલામાં સ્ત્રી. નાવ કે નાવિક ન મળે, એટલે નાવિકને તેણે આમતેમ જોઈ ઉચેથી બોલાવ્યું, પણ તે જોવામાં ન આવ્યું અને જવાબ પણ ન મળે. ત્યારે તે વિચારવા લાગ્યું કે –“એ દુષ્ટાત્મા શત્રુની જેમ અને તજીને ક્યાંક ચાલ્યો ગયે. હું અત્યારે રાત્રે
ચુકી લઈને ક્યાં જાઉં?”એમ ખેદ પામતાં, ત્યાંજ કોઈ નગરની બહાર પરબમાં જઈ, થાક પાક આરામનંદન સુઈ ગયે. .
તેવામાં કેટલાક ચોરે નગરની ચતરફ સર્વત્ર ભમી રાત્રે તે પરબમાં આવ્યા. તેમાં એક તસ્કર બેલ્ટે કે અરે! અહીં દિવ્ય ગંધ આવે છે, તેથી સ્ત્રીની સાથે કઈ ભેગી પુરૂષ હવે કોઈએ માટે તમે તૈયાર થાઓ કે એને પકડી લઈએ. કદાચ એની પાસે કઈ નહિ હોય, તથાપિ આપણે રાતભર વિલાસ તે કરીશું” એમ. એકાંતે વિચારી, તેમાંને એક તસ્કર પરબમાં ગુપ્ત રીતે પેઠે અને ભૂમિને સુંઘી ભમતાં ભમતાં તે સુતેલ તેના જેવામાં આવ્યા. ત્યાં નજીકમાં જતાં શિથિલ ગાંઠમાં રહેલ પુષ્પકંચુકી તેણે સુંઘી, જે સંઘતાં જાણે ધ્રાણેન્દ્રિય પુટી જતી હોય તેવી અદ્દભુત ગંધ જોતાં અને અન્ય ધનાદિક તપાસતાં તેણે આરામનંદનના કટી-કરાદિકને સ્પર્શ કર્યો, પણ બીજું કાંઈ તેણે જોયું નહિ. જેથી ભર નિદ્રામાં સુતેલ આરામનંદનની કંચુકી તેણે જીવિતવ્યની જેમ હરી લીધી. પછી બહાર આવતાં તેણે અન્ય ચેરેને યથાસ્થિત વાત કહી અને અત્યંત પરિમલપૂર્ણ તે કંચુકી તેમને બતાવી, જે જોતાં તેઓ હસીને બોલ્યા કે–અરે ! આ વિશ્વ વસ્તુથી શું? જે બીજું કાંઈ મળ્યું હોય, તે ઠીક એને તે ક્યાંક નાખી દે.” એમ તેમણે કહા છતાં, આરામનંદન પાસે ન મૂકતાં તેણે પણ તજી નહિ. પછી પ્રભાત થતાં તે બધા ભિન્ન ભિન્ન સ્થાને ચાલ્યા ગયા. અહીં