________________
૧૦૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
દુઃખે વાનરને જન્મ આપ્યુંા. ત્યારે ‘ અહા આશ્ચર્ય છે કે એને વાનર–ખાલક જન્મ્યા.’ એમ સૂયાણીના કહેતાં પદ્મશ્રી મૂર્છા પામી. પછી મૂર્છા વળતાં તેણે ઉંચેથી વિલાપ કર્યાં કે— હા ! દૈવ ! ’ એમ શેક લાવતાં તેણે તે વાનર-આાળકને ગૃહાદ્યાનમાં તજાવી દીધા. અહીં દીવસ ગણતી તે વાનરી ત્યાં મૂકતાં જ તે બાળકને ભારે હર્ષોંથી પાતાના ઘરે લઈ ગઈ, અને ત્યાં વાત ફેલાવી કે—‘ગૂઢ ગ` હાવાથી એ અજાણતાં ખાળક અવતર્યાં છે. ’એમ ખેલતાં તે અલ્પ ધાવણના ક્હાને બાળકને સખી પાસે ધવરાવવા લાગી. એવામાં બરાબર સાજી થતાં પદ્મશ્રી તેજ ઉદ્યાનમાં રાવા લાગી, જ્યારે વાનરીએ આવી અટકાવતાં કહ્યું કે— હું સખી ! તું રા નહિ અને મારી વાત સાંભળ-આગળના પુત્ર, વધ્યા હાવાથી મેજ પેાતાને માટે તારામાં પેદા કર્યાં, પરંતુ હવે મજનક અન્ય ઔષધ લે, એનાથી તને અવશ્ય પુત્ર પ્રાપ્ત થશે. ’ સેગપૂર્ણાંક વાનરી ખેાલતાં, પદ્મશ્રીને વિશ્વાસ બંધાયેા અને યથાવિધિ ઔષધ લેતાં અનુક્રમે તેને પુત્ર થયા. પછી આરામમાં રાતાં એ બાળક મને પ્રાપ્ત થયા. ’ એમ ધારી પદ્મશ્રીએ તેવુ આરામનદન એવું નામ રાખ્યું. તે અનુક્રમે લાલન કરાતાં ચાવન પામ્યા અને તે દરમ્યાન તેણે કળાએ પણ મેળવી લીધી.પછી તે પદ્માવતી નામે શ્રેણિકન્યાને પરણ્યા.
એવામાં એકદા કુસ્વામીની જેમ અધિકાર મળતાં, દુનીયાને તપાવતી ગીષ્મૠતુ આવી કે જેમાં સૂર્ય પેાતાના પ્રખર કિરણાને વિસ્તારવા લાગ્યા. પંખાના વાયુની સમાનતાએ પવન પણ ઉષ્ણુ અને રજની—વનિતા સમાનતાની અધિકતાથી જાણે ક્રોધ પામતાં ન્યુન થતી અને દિવસે વધવા લાગ્યા. છાયાના આશ્રય કરતાં લેાકાને પણ રવિ પાતાના ગહન કિરણેાવડે પ્રહાર કરવા લાગ્યા અને શ્વાસવાયુ દેહમાં રહેવાને અસમર્થ થતાં તે બહાર નીકળવા લાગ્યા.
2