________________
સમ્યકત્વ ઉપર આશમનંદનની કથા.
કી
થા.
જિત હતી. તે નગરમાં ચાર સહેદર મહા ધનિક વણિક રહેતા, કે જે ધનના સમુદાયથી સમાન ધનવાળા શરીરધારી જાણે ચાર પુરૂષાર્થ હોય તેવાભાસતા હતા. તેમાં ત્રણ મેટાએને પુત્ર-પુત્ર્યાદિ સંતતિ હતી, પણ ચોથા વિશાલબુદ્ધિને કઈજ ન હતું. અન્ય બંધુઓને ઘણે પરિવાર હેવાથી પ્રતિવર્ષે વિવાહાદિ મહેન્સ કરવામાં આવતા. એમ વિશાલબુદ્ધિની પશ્રી નામે પત્ની એકદા પિતાની જેઠાણુઓને વિવાહમાં ભારે સુશોભિત બને તે મનમાં ચિંતવવા લાગી કે–અરે ! હું અભાગણી છું કે મારે પુત્ર નથી. જે તે હોય, તે હું પણ એમની જેમ કેતુક-આનંદાભિલાષ પૂર્ણ કરું. પતિ છતાં સ્ત્રીઓને સર્વ ઉત્સવના કારણરૂપ પુત્ર વિના અવાચ્ય સુખાભિલાષ પૂર્ણ ન થાય. પુત્ર હોય તે પિતૃપક્ષ અને ધશુર પક્ષવાળા વિવાહ મહોત્સવના રહાને સ્ત્રીને વિશેષથી આદર આપે છે.” એમ પુત્રાભાવના દુખે ક્યાં પણ રતિ નપામતી પક્ષી પ્રતિદિન ગૃહદ્યાનમાં જઇને રેવા લાગી. એકદા તે વૃક્ષોને પણ રેવરાવતાં પતે રેતી હતી, તેવામાં કઈ વાનરીએ આવીને તેને કહ્યું કે–“હે સખી ! તું શા માટે સેવે છે?” ત્યારે પાછી બેલી–“હે સખી! હું અભાગણી, તને શી વાત કરૂં? મને વધ્યા–કલંક એક ભારે સંતાપ પમાડે છે.” એટલે વાનરી મનમાં કંઇ વિચાર કરી, ક્યાંકથી એક ઔષધિ લાવીને પાશ્રીને કહેવા લાગી કે–“આ ઔષધિ વાટી જતુ સમયે પીજે, તે વિના શંકાએ અલ્પકાળમાં તને ગર્ભ રહેશે. પદ્મશ્રી એલી– બહેન! જે આ ઔષધિથી મને પુત્ર થાય, તે હું તને સાતસો હાર અવશ્ય આપીશ. પણ તું મનુષ્યની ભાષા કેમ લે છે? તે બેલી-વાનર વિદ્યાથી” એમ કહેતાં તે ચાલી ગઈ. પછી તુસ્નાન વખતે પાશ્રીએ તે ઔષધિ વાટીને પીધી તથા દેવેની ઘણી માનતા ફરી એમ અનુક્રમે તેને ગર્ભ રહો અને નવ માસ પૂર્ણ થતાં તેને