________________
૧૦૦.
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર
સત્ત્વની પરીક્ષા કરવા મેંજ કરી દેખાડશે.” એમ સાંભળતાં રાજા લજાને લીધે અધોમુખે બેસી રહે. ત્યારે દેવ પ્રશંસા કરતે
–‘વજયુધ ચકી સમાન સત્ત્વવંતમાં અગ્રેસર અન્ય કે ક્યાં પણ નથી.” આવી શ્લાઘા ઇંદ્રના મુખથી સાંભળી, કેધથી મેં જે કાંઇ વિપરીત કર્યું, તે હે રાજન તું ક્ષમા કરજે. કેટલાક ગુણાનુરાગીજને પશ્ચાત્તાપપૂર્વક ગુણી જનને ભારે વખાણે છે, અને કેટલાક અધમ જને ગુણને સહન ન કરી શકવાથી તેને નિદે છે. હે સાત્વિક શિરેમણિ! તે મહાશય ઇંદ્ર પણ ગુણાનુરાગી કે જેણે સ્વમુખે દેવસભામાં તમારા સત્તની સ્તુતિ કરી, પરંતુ હું એ સત્વને અનુભવી ન હોવાથી સહન ન થતાં મેં એ અજ્ઞાનચાકરી, તે ક્ષમા કરજે. રાજા બેલ્ય–અહે! ઇંદ્ર પણ અમારી શ્લાઘા કરે છે, એ મહાન આશ્ચર્ય છે. દેવ બોલ્ય–બહે પૃથ્વીંદ્ર! તું એવી શંકા ન કર, કારણ કે અમે તને બીજે ઇંદ્રમાનીએ છીએ.” રાજા વિલક્ષ બની સસ્મિત –“તમે વજય એવા નામની સમાનતાથી મને ઇંદ્ર સાથે સરખાવે છે, તે કેમ બને?” દેવ –“હે રાજન્ ! વાયુધ તે તમેજ છે, પણ સ્વર્ગને સ્વામી ઇંદ્ર નથી, કારણ કે તમેસપક્ષ રાજાઓને દબાવ્યા છે અને તેણે પર્વતના પક્ષેને જ રૂધ્યા છે. આથી રાજા વિલક્ષ થઈ સ્મિત કરવા લાગ્યું, ત્યાં દેવ બે હે નૃપતિલક ! તમારા સત્વથી હું રંજિત થયો છું, માટે કહે, તારું શું પ્રિય કરું?” રાજાએ કહ્યું- હે દેવપુંગવઅન્ય વડે અશક્ય એવું મારું સત્ત્વ તમે પૃથ્વીમાં પ્રસિદ્ધ કર્યું અને ઈંદ્રને સત્યવગ્નની કર્યો એ ઉપરાંત બીજું શું પ્રિય હોય?” ત્યારે દેવ બે –તથાપિ આટલું થા —હે રાજન ! આ રાત્રિરૂપ ચમારમણે પોતાના મસ્તક પર શ્રેષ્ઠ ચંદ્રરૂપ ઘટને ધારણ કરે