________________
સાત્ત્વિકપણ ઉપર વજાયુધની કથા.
૮૯
ભવને શેભાવનાર લક્ષ્મી વિસ્તારી અને પછી પરલકને સુધારવા પવિત્ર વાકયયુક્ત ધર્મોપદેશથી શાશ્વત મેક્ષસુખ ભવ્યાત્માઓને બતાવ્યું-એવા નાભિનરેંદ્રના સુપુત્ર અમારા કલ્યાણ નિમિત્તે થાઓ. એવામાં રાણી લક્ષમીવતી તે પિતાની ચંદ્રાનના સખીને કહેવા લાગી કે જ્યારથી આર્યપુત્રે મારા પુત્ર સહસ્ત્રાયુધને પિતાના યુવરાજ-પદે સ્થાપ્યો છે, ત્યારથી મારા અંગોપાંગ શીતલતને પામ્યા છે. ચંદ્રાનના બેલી– એ તે ચુકત જ છે. પૂર્વે રાણુઓ પુત્ર પામવાને પતિની પ્રાર્થના અને નિર્ણય કરતી હતી.” ત્યાં અવાજ કરતે ઉદ્યાનપાલક ઉચેથી કહેવા લાગે કે –“હે દેવી હવે ઉતાવળ કરે કારણ કે અહીં નજીકમાં રાણી તમારી રાહ જુવે છે એમ સાંભળતાં રાજા દેવી પાસે જતાં બેલ્યો કે “હે દેવી! બકુલવૃક્ષથી કેતકીપર આવતા ભ્રમરેના મિષે તેઓ અ અન્ય આલિંગન આપી રહ્યા છે.” રાણી બેલી–દેવ! તમે આ તરફ જુઓ, સર્પોને ભય પમા, ચંદ્રમા સમાન નિર્મળ કલા-કલાપથી સંપૂર્ણ આ મયૂર તમારી જેમ સહચરી–સ્ત્રી સાથે વિનોંદ કરી રહ્યો છે તેવામાં અદશ્ય રહીને પેલા દેવે વિચાર કર્યો કે–જ્યારથી મને દેવત્વ મળ્યું છે, ત્યારથી બારીક નજરે જોતાં, આ શત્રુ અત્યારે મારા જેવામાં આવ્યા. ઠીક છે, એ દુરાત્મા વાયુધને મારીને મારી ધારણા પૂરી કરીશ.” એમ ચિંતવી તે દેવ ઉંચેથી કહેવા લાગ્યા કે–અરે ! પૂર્વભવના વૈરી! તું અત્યારે ભલે સ્ત્રી–આલિંગનનું સુખ અનુભવી લે અને તે હું સહી લઈશ. કારણ કે મૃગેંદ્ર પ્રમાદ નિદ્રામાં પડયો હોય અને પોતાના પ્રખર નખવતી ગંડસ્થળને ભેદી હાથીને રાંક બનાવી દીધેલ હોય, છતાં તેની ઉપેક્ષામાં ગજેન્દ્ર નિશંક થઈને માણસનો પરાભવ કરવા સમર્થ થાય છે. અરે! તું કીડા તજી, સુભટ બની મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. કહે એ સિંગ્રામની વાણું તને પસંદ હોય, તે સ્ત્રી આલિંગનમાં ન્હાવ