________________
૯૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
એકઠા થયા છે. તે અંબા ! તમને પણ બોલાવે છે.” એમ સાંભળતાં લક્ષ્મીવતી એકદમ ઉઠી, બંને સખીઓ સાથે મહેલ તરફ ચાલી અને પ્રવેશ કરતાં રાજા, પારેવા અને સીંચાણને તેણે જોયા. ત્યારે દેવ વિચારવા લાગ્યું કે–અહે ઈચ્છાનુસાર બેલતાં ઇંદ્રનુ અપરિમિત પાંડિત્ય. જગતમાં કેટલાક માણસે તે સેનાની પ્રતિકૃતિ-મૂત્તિ જેવા હશે, અને તે પણ ચેડા જ હશે. સ્વર્ગવાસી દેવેના શરીરને છેદ કરવામાં માન ધરાવનાર તે તે ઉલટા દેના પણ શણગારરૂપ છે,” એમ બેલતા ઈશારેંદ્રનું વચન કેને કેપ ન ઉપજાવે ? વધારે શું કહેવું, પરંતુ આ હું હવે ઇંદ્રનું એ વચન હમણાજ વૃથા કરી દઈશ. અથવા તે કામ સાધ્યા વિના વિદ્વાન પિતાને પ્રખ્યાત ન કરે. જુઓ, રાહુ પણ ચંદ્ર-સૂર્યના ગ્રહણ વખતે આકાશમાં દેખાય છે, અન્ય વખતે નહિ.” આ વખતે પુરૂષોત્તમ પ્રધાન, સહસાયુધ બધે પરિવાર ત્યાં રાજાના જોવામાં આળે. તેવામાં પારે રાજાને કહેવા લાગ્યું કે–“ક્ષત્રિના મુગટ હે રાજન ! જેમને આશ્રીને પરાક્રમ તરફ વિજય પામે છે, તે લા રાજાઓને સંગ્રામમાં વિલક્ષ બનાવી, આકાશમાં રહેલ સૂર્યની જેમ વિશ્વના એકજ રાજા એવા તમે પિતાના કર-કિરણથી પૃથ્વીને આક્રાંત કસ્તાં શું અન્યાય અંધકાર ઉદ્ભવ પામી શકશે?”વળી પુનઃ તે દીનતા બતાવતે બે કે—“હે રાજન! તુ પ્રતાપનું સ્થાન હોવાથી શૂર-સૂર્ય સમાન છે, લક્ષમીને પ્રિય હોવાથી તે વિષ્ણુ છે, ઉમા-મહાલક્ષ્મીને પ્રિય હોવાથી તું મહાદેવ છે, પ્રજાપતિ હોવાથી તું વિધાતા છે, નિધાન-નાયક હેવાથી કુબેર છે અને ક્ષમા-પૃથ્વી પક્ષે શાંતિને રક્ષક હોવાથી તું અહંનું છે. એ રીતે હે દેવ! તું દેવમય છે, આ અધમ સીંચાણ થેંકી તું મને બચાવ! એટલે રાજાએ ધીરજ આપતાં જણાવ્યું–‘હે પક્ષી! તું ભય પામતે નહિ. આ હું યમના મુખ થકી પણ તને