________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર
ભય પામતે પારે રાજાના વસ્ત્રમાં પેસીને પિતાને ગોપવી રહે. એટલે હાથવતી તેને સ્પર્શ કરતાં રાજાએ કહ્યું કે –“અરે! પારેવા! તું આમ વ્યાકુળ કેમ બને છે? અમારું શરણ સ્વીકારીને પણ તું ભય કેમ પામે છે? પ્રાણુતે પણ હું તને સીંચાણને સ્વાધીન કરવાને નથી.” ત્યાં સીંચાણે બે કે–“હે નૃપતિલક ! મેટા પુરૂષો સમાનવૃત્તિ-પક્ષપાતરહિત હોય છે. શરણાથીને તેઓ શરણ કરવા લાયક હોય છે. અગ્નિના સ્પર્શથી કયા શીતા
ની ટાઢ શાંત ન થાય? વળી તમે એને વારંવાર એમ કહા કરે છે કે “તું ભય પામતે નહિ.” તેમ મને પણ સુધાથી બચાવવાને તમે લાયક છે. અત્યારે મારા પ્રાણ કાલક્ષેપ સહન કરી શકે તેમ નથી, તે તમારા દેખતાં જ ચાલતા થશે.” ત્યારે રાજા એકદમ બોલ્યો કે- અરે અહીં રયામાંથી કે હાજર છે?” ત્યાં મુંદલક નામે રસયાએ પેસીને કહ્યું કે“આ હું હાજર છું, દેવ! આજ્ઞા કરે.” ત્યાં રાજાએ તેના કાનમાં કઈક કહેતાં, તે તરત જઈ, થાળમાં દિવ્ય માદક લઈ આવ્યે, એવામાં વિદૂષક મનમાં વિચારવા લાગ્યું કે અહો! જન્મકાલથી આજે જ પૂર્વના સુકૃત ફળ્યાં કે મારા ગત્રીએ પણ પૂર્વે કદિ ન જોયેલ એ મોદક અત્યારે મારા જેવામાં આવ્યા, તે કેવા સુવાસિક ભાસે છે? માટે કોઈ પણ ઉપાયથી રાજા પાસેથી માગીને હું ખાઈશ.” એમ વિચારી તે રાજાને કહેવા લાગ્યું કેહે વયસ્ય ! આજે તે ભારે કે પાયમાન થઈને ભાર્યાએ મને ફૂટયો અને બહાર કાઢી મૂકે છે. એટલે રાજાએ જરા હસીને કહ્યું કે –“વખતસર મેદક માગવાની એ યુતિ હશે.” વિદૂષક હસીને
– તે ક્ષુધાતુર મને માદક અપાવે.” રાજાએ સ્નેહથી કહ્યું—એમ કરીશ.” પછી બુંદલકે મેદની થાળી રાજાને આપી. ત્યાં વિદૂષક સ્પૃહાથી ચેષ્ટા કરતાં, રાજાના હાથમાંથી માદકની થાળી