________________
સાત્ત્વિકપણા ઉપર વાયુધની કથા.
૯૭
,
છીનવી લઇ, તે તરત ખાઇ ગયા, તે જોઇ બીજા ખધા હસવા લાગ્યા, ત્યારે હાસ્ય અને કાપસહિત ભ્રભ ંગી–ભ્રંશુટી મતાવી તેને ઠપકો આપતાં, રાજાએ તે માદક ફી લાવવાના મુદલકને આદેશ કર્યાં. એટલે તેણે માદક લાવતાં રાજાએ પેાતાના હાથે તેમાંથી એક માદક લઈ સીંચાણાને આપતાં, તે કૌતુકની જેમ જોઇને મેલ્યા—હુ પ્રિયવાદિ ભૂપાલ ! એ શું છે ? ’ રાજાએ કહ્યું— એ માદક છે. ' સિ ંચાનક અજ્ઞાતની જેમ ખેલ્યા—‘ હે રાજન! માદક એના શબ્દાર્થ શે ?? રાજાએ જણાવ્યું—‘ક્ષુધાતુરને જે પ્રમાદ પમાડે–તે માદક.? સીંચાણાએ કહ્યું—‘ઠીક સમāા, પરંતુ અમ જેવા પક્ષીઓને બાદ કરતાં, એ વચન સત્યાંશ માની શકાય, કારણ કે અમ જેવા માંસભક્ષી ને માંસ વિના તૃપ્તિ નજ થાય, માટે એ માદકની કાંઇ જરૂર નથી, એ પારેવા મને આપો, એ મારૂ લક્ષ્ય છે.’ એમ સાંભળતાં, ભયથી કંપતા પારેવા રાજાના મુખ સામે જોવા લાગ્યા, ત્યાં રાજાને વિચાર આવ્યા કે—અરે! આ તરફ વ્યાકુળ પારેવાના પ્રાણ મચાવી રક્ષણ કરવાનું છે અને આ માજી ક્ષુધાતુર સીંચાણાના પ્રાણનું પણ રક્ષણ થવુ જોઇએ.’ તેવામાં પુરૂષાત્તમ પ્રધાને કહ્યું— હે રાજન્ ! સારા ઉપાધ્યાયના સમાગમે કરેલ અભ્યાસથી જણાય છે કે દેવાના પક્ષી ગરૂડ આવી મનુષ્ય ભાષામાં ખાલે છે અને આ ખનેતા વારંવાર ખરાઅર ધીરતાથી એલ્યા કરે છે, જેથી હું ધરણીધર ! મને તા એમ લાગે છે કે આ કોઈ દેવના વ્યવસાય છે. ’ રાજા મેલ્યા—હૈ અમાત્ય ! એ ભલે દેવ કે અન્ય કોઇ હાય, પણ અમારે તા સ્વપ્રતિજ્ઞાના નિર્વાહ કરવાના છે.’ આ વખતે સીંચાણા સકેપ કહેવા લાગ્યા કે હું રાજન્ ! ભક્ષ્ય પ્રાપ્ત છતાં ભૂખથી હું ઘણા આકુળ-વ્યાકુળ થઇ રહ્યો છું, તા . હવે કાલક્ષેપ શા માટે કરે છે ?’ એમ સાંભળી રાજા ચિતવવા લાગ્યું કે...' સીંચાણા એના માંસ વિના તૃષ–તુષ્ટ
?
6