________________
ce
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
તેના કહેવાથી કુમાર સ ંકેત કરી, પેાતાની પ્રેમદા તથા પદાસહિત ઉદ્યાનમાં પેઠા, અને બુદ્ધિનિવાસાદિક પરિવાર સાથે ભારે હે`થી ચાતરક રમણીયતાનું અવલાકન કરી વાયુધ કુમારે તેનુ વર્ણન કરતાં જણાવ્યુ કે— અહા ! જુઓ તા આ ઉદ્યાન નંદનવન કરતાં અધિક શોભાયમાન લાગે છે—અરે ! કુલિત શાખાઓથી લચી રહેલા વૃક્ષ પાસે આવવા માટે તાપસ હરાને પ્રેરણા કરી ખાલાવી રહ્યા છે, મયૂરનૃત્ય જોતાં મારના બાળકા તન્મય થઈ કંઈ ચુણતા પણ નથી અને શુકે સ્પર્ધાથી નિપુણ સસ્કૃત ભાષા શીખી રહ્યા છે.’ એવામાં ઉદ્યાનપાલકે કહ્યું કે— હૈ દેવ ! તમે રાજ્યાભિએક વિના પણ સર્વ ગુણેાએ ઉત્કૃષ્ટ છે, તેથી તમે વચન–શેાભાની ખાતર રાજા કહેવરાવાને લાયકજ છે. વળી તમે પાછળથી પણુ ચક્રવ-તી થવાના છે, જેથી તમા અહી' પ્રવેશ કરતાં ઉદ્યાનલક્ષ્મી સંગલ નિમિત્તે પ્રેક્ષણક—મહાત્સવ જાણે કરતી હોય કે જે કેકિલના કલરવે આરભેલ ગીતનીથી વાંસળી વગાડે છે, મધુકરાના ઝંકારવના મિષે કેતકી ગાન કરે છે, વાયરાથી ઉછળતી શાખાઓના મિષે લતાનત્ત કી નાચી રહી છે અને પતથી પડતા જળ પ્રવાહ ના સ્વર તે વાજીંત્ર વગાડે છે.” ત્યારે રાજાએ જણાવ્યુ કે— હું બુદ્ધિનિવાસ ! જે વસ્તુ જોવા લાયક હાય, તે પેાતાના અભીષ્ટ જનને બતાવીને પાતે જોવી. અરૂણને જગત બતાવ્યા વિના ભાસ્કર પેાતે જોતા નથી.” માટે દેવી ક્રીડા—ઉદ્યાનમાં જેટલા વખત રહે, તેટલા વખત આપણે આ દેવમંદિરમાં બેસી રાહુ જોઇએ. પછી આપણે આરામ લક્ષ્મીનુ અવલાકન કરીશુ. ' એમ બધાએ માન્ય કરતાં રાજાએ ચૈત્યાભિમુખ જોતાં ‘ અહા ! આદિનાથની પ્રતિમા કેવી સુ ંદર દેખાય છે ? ’ એમ ધારી આગળ જઈને તે સ્તુતિ કરવા લાગ્યા કે અહા ! જે આદિનાથે પ્રથમ સ ંપદાના કારણરૂપ કળા તથા મજ્ઞાન જનાના ઉપકાર નિમિતે માનવ
"