________________
હરિશ્ચંદ્રની કથા.
વિના ન થાય અને આ ક્રોધ પામતે તાપસ કેમ સાચવવા દેતે નથી.” તેવામાં “અરે! અમારા આશ્રમની ભૂમિમાં આ શું આર
વ્યું છે?” એમ ક્રોધ પામી આક્રોશ કરતે તાપસ ત્યાં આવી પહોંચે. ત્યાં કુડેમાં દેવીનું મુખ તરતજ નિમગ્ન–અદશ્ય થઈ ગયું, અને વિદ્યાધરી ભય પામતી પોતાના પરિવાર સહિત કયાંક ચાલી ગઈ. પછી ક્રોધથી ભ્રમણ કરતાં તાપસ, જ્યાં છેદાયેલ અગે શાખાબદ્ધ હરિશ્ચંદ્ર શ્વાસ લેતે હતું, ત્યાં આવ્યા અને ક્ષણવારમાં કંઇક ઓળખીને વિસ્મયથી તે બે કે –“અરે ! તું હરિશ્ચંદ્ર છે? તે બે -“હા.” ત્યારે ક્રોધ લાવીને તાપસે કહ્યું “કુલપતિને તેં સુવર્ણ આપ્યું?” તે બોલ્યા “હે પ્રભો! તે કેટલાક દિવસમાં પૂરું કરી આપીશ? તું મને ઓળખે છે? “એમ તેના પૂછતાં હરિશ્ચન્ટે કહ્યું—“તું કટિલ્ય છે અને પૃથ્વીના દાનમાં કુલપતિને સાક્ષિ થયો છેત્યારે “આના કરતાં કુલપતિને સુવર્ણહાનિ ન થાય” એમ ધારી, તેણે વણસશહિણી ઔષધિવડ પતે તેના અંગે લેપ કર્યો, જેથી તત્કાલ તેના ત્રણ બધા રૂઝાઈ જતાં તે સાજે થયે. ત્યાં તાપસના ગયા પછી તે ચિંતવવા લાગ્યું કેઅહો ! સર્વસ્વ આપતાં પણ મુનિનું સુવર્ણ પૂર્ણ ન થયું અને વિદ્યાધરીની વિદ્યા સિદ્ધ ન થઈ, એથી બહુ ખેદ થાય છે. એવામાં ચંડાળ બલ્ય–અરે! કયાં ગયે?” ત્યારે પાસે આવતાં તે
ભે–“હે સ્વામિનું! ફરમાવે. તેણે કહ્યું–આ કેઈ મૃતક આવે છે, માટે ત્યાં જઈને તું વસા લઈ લેજે. એટલે હરિદ્ર ત્યાં ગ, અને સુમરણથી કરૂણ શબ્દ કરતી તથા “હા પુત્ર! તું કયાં ગ?” એમ કહી વારંવાર મૂછ પામતી એક સ્ત્રીને તેણે જઈ. તે જોતાં હરિશ્ચંદ્ર વિચાર કર્યો કે અહા ! નિર્દય દેવે આ અભાગણીના પુત્રને મારતાં, એને પણ સાથે મારી નાખી. અહેT