________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
આ સંસાર અસાર કે જે વચનને પણ અગોચર છે. પ્રાણીઓને જે ઈષ્ટ છે, તે યમના હાથે જે છીનવી લેવરાવે છે. અરે હું એ બાળક પરથી વસ્ત્ર કેમ લઈશ?” એમ ધારી, મંદ પગલે ચાલતાં હરિશ્ચંદ્રને ચંડાળે કહ્યું કે–અરે! સત્વર જા.” એટલે સુતને યાદ કરતાં તે સભય ચાલ્ય, અને વિચારવા લાગ્યું કેજે દેવીની શુદ્ધિ નહિ મળે, તે બાળક મરણ પામે.” તેવામાં કરણ વિલાપ કરતી સ્ત્રીને સાંભળી કે–અત્યંત અભાગણી એવી મારે પુત્ર મરણ પામે, તેથી હું પણ હણણ” એમ અમંગળ વચનથી વાણુને પ્રતિઘાત પમાડતી ડાબી આંખ ફરતાં હરિશ્ચદ્રના મનને ભારે શંકા થઈ પદ્ધ કે–અરે! મુનિને તે સર્વસ્વ આપી દીધું, સુત–સુતારાને વેચ્યા અને હું ચંડાળને દાસ બન્ય. હછે મારે શું થશે? એમ ખેદ કરતાં તે જેટલામાં આગળ જાય છે, તેવામાં ચંડાળુંના કહેવાથી તે પાછું વળીને બે કે આ આવ્યું. એ તે બાળક મરણ પામ્યું છે, જેથી તેનું વસ્ત્ર લેતાં મને શરમ થાય છે. ચંડાળે કહ્યું – અરે ! એમાં લજજા કેવી ? એ તે આપણે આચાર છે, માટે જા, લઈ લે.” ત્યારે પાછા ફરતાં હરિશ્ચન્દ્ર વિચાર કર્યો કે–અરે! લેભને ધિક્કાર છે કે જેના વશે માણસ ક્યાકૃત્ય જાણતું નથી. અથવા તે પુરૂષ દૈવથી હણચેલ જ છે. વળી સ્વામીને જે આદેશ છે, તે મારે બનાવવાનો છે. સ્વામીએ પિતે આજ્ઞા કરતાં, સેવકને તેમાં વિચાર કરવાને ન હોય. એમ ધારી આગળ જતાં તેણે સ્ત્રીના વિલાપ સાંભળ્યા કે“હા !હા ! પુત્ર તું મારે એક જે હતું. જેથી તારે લીધે મને પણ મરણ જ શરણ છે. હે દેવ ! તું જ કેપે છે કે મારા પતિને નીચ–ગૃહે દાસ બનાવ્યું અને મને પણ તેવી દશામાં મૂકી, છતાં ભરતના વંશમાં ઉછરેલ આ પુત્રના આલંબને હું જીવતી હતી, તો હવે મારી શી ગતિ?” એવામાં હરિશ્ચંદ્ર સુતારાને જાણું ઉતાવળે