________________
૮૪
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
?
6.
મરણના વિચાર શા કરવા ? હું તો ચંડાળને આધીન છું, જેથી તે કહે તેમ મારે કરવાનું છે. નહિ તેા પ્રતિજ્ઞા ભ્રષ્ટ થતાં સત્ત્વને કલંકિત કરૂ છું. સાત્ત્વિકોને અપત્ય-અનુરાગ કેવા ?’ એમ સત્ત્વ પવનથી અપત્ય-સ્નેહ અસ્તવ્યસ્ત થતાં તે સાત્ત્વિક વિમુખ થઇ સ્ફેટ વચનને વસ્ર માગવાને અસમર્થ બનતાં સંજ્ઞાથી આચ્છાદન આપા, એમ કહી, પ્રિયા પ્રત્યે તેણે હાથ પ્રસાર્યાં પરંતુ સુતારા તેના અભિપ્રાયને ખરાખર ન સમજવાથી તે વારંવાર રાહિતાશ્વ તેના હાથમાં આપવા લાગી, તે હરિશ્ચંદ્રેન લેવાથી રાણી મેલી 'તુ' શુ કહેવા માગે છે.? હું એ સંજ્ઞા સમજી શકતી નથી, માટે સ્કુટાક્ષરે બેલ ’ ત્યારે ધૈય રૂપ સાંડસાથી વચન ખેંચતાં તે સાત્ત્વિક મેલ્યા કે એ વત્સ ભલે તારી પાસે રહ્યો, પણ એનુ આચ્છાદન–વસ્ત્ર આપ.’ એવામાં આકાશથકી કલ્પવૃક્ષનાં પુષ્પાની વૃષ્ટિ થઈ અને · અહા સત્ત્વ ! અહા સત્ત્વ ! ' એવી વાણી પ્રગટી. વળી રાજાએ પણ પાતાને અચાધ્યામાં પેાતાના રાજભવનમાં મહાસિહાસને સભામાં બેઠેલ જોયા અને રોહિતાશ્વને અપૂર્વ કાંતિ ચુકત રત્નાએ રચિત તથા ભારે શાભાયમાન હારસહિત આનંદથી પેાતાના ઉત્સંગમાં રમતા જોયા. તેમજ મુનિના શ્રાપથી પૂર્વે શુક અને શીયાળ અનેલ કુ'તલ અને વસુભૂતિને સમક્ષ અંજલિ જોડી એઠેલા તેણે જોયા. તથા પડદાને આંતરે નાટક જોવાને આવેલ સુતારાને તેણે સખીઓ સાથે ખેાલતી સાંભળી. વળી સમક્ષ સંગીત રસમાં મગ્ન બનેલા રાજા–અમાત્યાદિકની પોતાની સભા પણ તેણે નેઇ. તેમજ નાગરાએ પ્રતિસ્થાને કરેલ તથા નાચતી રમણીઓવડે આનંદ ઉપજાવનાર એવા મહાત્સવ જોયા. વળી પ્રતિહારથી પ્રેરાચેલા, વિજ્ઞપ્તિ કરવાને ઇચ્છતા અને દૂરથી નમતા એવા લાકોને જોતાં રાજાને વિચાર આવ્યે કે— આ શું? શું એ સ્વપ્રમે જોયુ કે મારા મતિભ્રમ છે ? અથવા તેા કેઇ દેવતાની એ ઇંદ્રજાળ