________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
–“હે દેવી! બહુ ખુશી થવા જેવું છે કે એ ચકીના લક્ષણયુક્ત છે.” ત્યારે વિદ્યાધરી ઉઠી, તેને સર્વાગે પૂછને બેલી કે–તું તારા ઈષ્ટ દેવને યાદ કરી લે, અને સાત્વિક બની જ કે મને અ
ત્યારે જ વિદ્યા સિદ્ધ થાય. કારણ કે તે તારૂં માંસ હેમવાથી તે * પ્રીતિપૂર્વક પ્રસન્ન થશે.” ત્યાં હરિશ્ચંદ્ર બે કે– મારા આત્માને જ દેવતા બનાવી સંભારેલ છે, કે જેને યાદ કરવાથી આવું કાર્ય સાધનાર સર્વ પ્રગટ થાય માટે હે દેવી! હવે તું વિલંબ ન કર, હેમમાં ઘણાં વિને ઉપસ્થિત થાય છે. હું તને પતાના હાથે જ માંસ કાપી આપું, તે લેતી જા.” તે બોલી–મંત્ર ની અવશ્ય મંત્રસિદ્ધિ થવાની; કારણ કે હે ઉત્તમ! તું મારા કરતાં પણ અધિક ઉત્સાહી છે. એ સંગ મળ દુર્લભ છે.” પછી હરિશ્ચંદ્ર આપેલ માંસને તે વિદ્યાધરી મંત્રપૂર્વક બળતા અગ્નિના મુડમાં હેમવા લાગી, અને ચેતરફ તરવાર ઉગામી ઉભેલા મેટા વિદ્યાધરેને તે કહેવા લાગી કે “અરે! તમે શ્વાપદ કે કઈ પુરૂષને અહીં આવવા ન દેશો.” એમ કેટલેક હેમ કરતાં દેવતાનું મુખ પ્રગટ થયું અને જોયું તે હરિશ્ચંદ્ર હર્ષથી પિતાનું માંસ કાપી કાપીને આપે છે અને વિધાધરી તે હેમતી જાય છે. તેવામાં કુંડની ચે તરફ શીયાળને શબ્દ થયે ત્યારે ખેદ પામતી વિદ્યાધરી બેલી કે–એ અવાજ અટકાવે.” આથી બધાએ નિવાર્યા છતાં તે શીયાળ પાસે પાસે આવતે ગયે, એવામાં ક્ષણવારે નજીકના આશ્રમમાંથી તાપસ જાગે એટલે વિદ્યાનું મુખ કંઈકંઈ કુંડમાં નિમગ્ન થતું ગયું. તેથી વિદ્યાધરીએ કહ્યું કે-“હા ! હું તે મરાણી કે હજી હોમ વિધિ અપૂર્ણ છે શું કરું?” ત્યારે આ શ્વાસન આપતાં હરિશ્ચંદ્ર બેલ્ય-“અરે તું ખેદ ન પામ, મારૂં શિર પણ કાપીને લઈ લે અને આહુતિ આપતાં હોમ સમાપ્ત કર.” વિદ્યાધરીએ કહ્યું-“હોમ તે કમથીજ થાય, પણ ક્રમ