________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
2
"
6
પડેલ હાવાથી લેાકેા સ્ખલના પામતા, એવા શ્મશાનને ભયાનક જોતાં કંઈ કરૂણ શબ્દ તેના સાંભળવામાં આવ્યેા. જેથી તેને વિચાર આવ્યા કે અહા ! આ ધ્વનિ તે કોઇ મૃતપતિ સ્ત્રીના લાગે છે. માટે તેને રાતી અટકાવું. એમ ધારી હરિશ્ચંદ્રે તેની પાસે જઇને કહ્યું કે- - હું ભદ્રે ! આમ તારે વિલાપ કરવાનું શું કારણુ છે.? ’ તે ખેલી વટવૃક્ષ પાસે જઈને કારણ જોઇ લે. એટલે ત્યાં જતાં હરિશ્ચંદ્રે જોયુ તા ચે પગ અને નીચે મસ્તક તથા વડની શાખામાં બાંધેલ એક પૂર્ણ લક્ષણ પુરૂષ દીઠા. તેને જોતાં હરિશ્ચંદ્રે વિચાર કર્યું કે- પૃથ્વી મુનિને આપી અને તેની કન્યાને ધન પૂરવા દયિતા-સુતને વેચ્યા, વળી આ જીવિતથી તા હું પાતે કંટાળ્યેાજ છું માટે એને પરકાજે વાપરતાં જો જાય, તે મને શું ફળ ન મળ્યું ? ’ એમ ધારી, તેણે ખાંધેલ નરને કામળ વચનથી કહ્યું કે— અરે ! તુ કાણુ છે અને તારી આવી દુસ્સહ અવસ્થા કેમ થઈ ? ’ તે ખેલ્યા— હું જાણું છુ, છતાં દૃઢ અંધનને લીધે ખેલી શકતા નથી, પરંતુ તારી પવિત્ર આકૃતિ મને પૂછવા માટે તને પ્રેરી રહી છે,’ તેણે કહ્યું — તે પછી તુ કહી દે, તારી એ દુસ્સહ ઇશા હું જોઇ શકતા નથી. ’ આવે તેના પ્રય જોઈને તે બદ્ધ પુરૂષ કહેવા લાગ્યા— હૈ સજ્જન ! મારી આ હીનાવસ્થા કોઇને પણ કહેતા નથી, જે શ્રોતા મારા થકી આશ્રયની ઇચ્છા કરે, તે અન્યને આશ્રય કયાંથી આપે ? પરંતુ ભવસ્નેહ, ઉત્તમતા અને પરોપકારના કારણે તું મને પૂછે છે, તે હું તને કહું
"
?
'
હું કાશીપતિ ચંદ્રશેખર રાજાના મોટા પુત્ર છું. વિદ્યાધરીએ મને સ્ત્રી સહિત પલંગપરથી ઉપાડી ને અહીં મૂકયા છે. ” હરિચન્દ્રે પૂછ્યું —— શા માટે ? ’ તે ખેલ્યા—‘ હવે અહીં માંસવડે તે મહા હામ કરવાની છે. ’ તેણે પૂછ્યુ’— તે વિદ્યાધરી હમણા કાં ગઈ છે ? ’ તેણે કહ્યું—— આકાશ માર્ગે ગંગા નદીમાં તે ન્હાવા