________________
હ}
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
"
'
"
6
ખેલ્યા-- આ હરિશ્ચંદ્ર રાજા અને આ `એની પત્ની, એ વાત બ્રહ્માથી પણ અન્યથા ન થઇ શકે, ’ ત્યારે રાજાએ પૂછતાં હરિશ્ચંદ્ર ખેલ્યા-- હું હરિશ્ચંદ્ર નથી, પણ આ ચંડાળે દ્રવ્યથી ખરી દેલ નાકર છુ. ” પછી સ્ત્રીને પૂછતાં તે બેલી--‘હું સુતારા નથી, પણ આ વાદયના વિપ્રની દાસી છું. ’ ત્યાં રાજાએ પુનઃ શું- અરે શુક્ર ! તુ અમને છેતરે છે. ' તે ખેલ્યા-- હે રાજન્ ! શું એ તારી પાસે પોતાના પ્રકાશ કરે ખશ ?' ત્યારે સચિવે જણાવ્યું— આવી લાવણ્યવતી શુ રાક્ષસી કર્મ આચરે? માટે હું સ્વામિન્! વિચારીને ચેોગ્ય લાગે, તેમ કરો. ' એટલે રાજાએ ચ’ડાળને પૂછતાં તેણે કહ્યું કે- એ તા મારા નોકર છે.’ એમ નિશ્ચય કરી, રાજાએ ચ'ડાળને રાસભ લાવવાના હુકમ કર્યાં. ત્યારે હરિશ્ચંદ્રને તેણે કુમાવતાં તે તરત ગર્દભ લઇ આવ્યે. સમથ અને ઇષ્ટ છતાં પરતંત્ર પુરૂષ શુ કરી શકે ? ’ પછી ‘ કામ વિચારીને કરવાનુ છે ’ એમ મંત્રી અને શુકે વાર્યા છતાં રાજાએ તેણીને રાસલ–ગધેડા પર બેસારી તેવામાં · અહા ! આ તા મહુ
"
અકા થાય છે, એમ શુકે કોલાહલ મચાવતાં જણાવ્યુ કે~~‘ હે રાજન્ ! મારી એક ન્યાયને અનુસરતી વિન'તી સાંભળ. ’ રાજાએ આજ્ઞા કરતાં કીર કહેવા લાગ્યા કે હે રાજન ! એ સુતરારાણી રાક્ષસી હાય, તે હું તમારા દેખતાં અગ્નિમાં પ્રવેશ કરૂ, ' ત્યાં સભાજના દીનતાથી ખેાલ્યા કે—' હે નૃપ ! એ શુકની વાણી અત્યારે માન્ય રાખા એમ લોકના અનુરોધથી રાજાએ તેમ કર્યું. પછી શુકે ઉત્સુકતાથી જણાવ્યું કે- હું પ્રધાન! તમે ચિતા તૈયાર કરાવા. ’ મત્રીએ તેમ કરાવતાં, શુક સ્નાન કરીને ચિતા પાસે આવ્યા અને દિકપાલાને કહેવા લાગ્યો કે-- આ સુતારા દેવી રાજસુતા જો રાક્ષસકુળની હાય, તે હું અગ્નિદેવ ! મને દગ્ધ કરજો. ’ એમ ખેલતાં, સભા સમક્ષ ભય વિના તે કીર અગ્નિમાં