________________
હરિશ્ચંદ્રની કથા.
૭૫
વિલંબ કેમ કરે છે !” ત્યાં હરિશ્ચંદ્ર સહિત ચંડાળ આવ્યો. તેવામાં હરિશ્ચંદ્રને જોતાં મન અને નેત્ર વિકસાવી શુક કહેવા ' લાગ્યો કે–“હે નાથ ! ભારતના વંશના હે ભૂપ હરિશ્ચંદ્ર! રાજાએને મસ્તકે નમવા ગ્ય પૃથ્વીપતિ ! તારું કલ્યાણ થાઓ.” એમ સાંભળતાં રાજા રેષથી બે –“અરે! આવું અસંબદ્ધ કેમ બેલે છે? અહીં સાકેતપતિ કયાંથી ! હે શુક! તું વ્યાકુળ બને છે શું!” પછી મંત્રીએ ચંડાળને કહ્યું કે “આ રાક્ષસીને વરહિત કરે.” એટલે તેણે આદેશ કરતાં હરિશ્ચકે તેને નગ્ન કરી. ત્યાં તેણે ઓળખી લેતાં વિચાર કર્યો કે–“હા આ શું સુતારા રાણું છે! અરે ! એ દેવ શું અમને જ મારવા ધારે છે! પરંતુ આ કામમાં દેવી તે કદિ કારણરૂપ ન જ હોય, પણ મારા દુષ્ક પ્રેરિત અન્ય કેઈ દેવછળ લાગે છે માટે અગ્નિમાં પેસીને દેવીને દેષ હું સત્વર દૂર કરૂં. અથવા તે શત્રુસભામાં પિતાને પ્રકાશ કરે, તે એગ્ય નથી. મુનિને મેં પૃથ્વી આપી દીધી, અને પુત્ર સહિત પ્રિયાને વેચી તે હવે દૈવ જે કરશે, તે હરિશ્ચંદ્ર સહન કરી લેશે. પછી બાહ્ય વેશથી તે રાણીને અદૂષિત શરીર ધારી જોઈ રાજાએ પિતાને વિચાર જણાવતાં મંત્રીને કહ્યું કે–એનું મુખ ચંદ્રમાને જીતે તેવું છે, નેત્ર કમળની શેભાને જીતે, વચનથી અમૃત છતાઈ જાય, કેશ ભ્રમરને જીતી લે દેહવર્ણ સુવર્ણને જીતે, એમ એનાં અવયવે અલગ અલગ વસ્તુને જીતી લે છે, તે એ શણગારને શ્રમ કરીને કેને જીતવાની હતી? એના શરીરનું લાવણ્ય છે, એજ અદ્ભુત મંડન-શણગાર છે. એવામાં શુક તેને ઓળખી, મસ્તક નમાવી, પ્રણામ કરીને કહ્યું કે “હે ઉશીનર રાજાની પુત્રી સુતારાદેવી તારું કલ્યાણ થાઓ.” એમ સાંભળતા રાજાએ કહ્યું—“અરે શુક! આમ વારંવાર પ્રલાપ શું કરે છે? એ ઉશીનર રાજાની પુત્રી અહીં કયાંથી? હે કર ! તેં મધ પીધું છે શું એટલે શુક હિમારી,