________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
અને બીજા અર્ધના બે ભાગ કરતાં એક ભાગ તારે અને એક મારે વળી હું જે તને આજ્ઞા કરું છું, તે કામ તારે સદા સાવધાન થઈને કરવાનું છે. હું ગંગાના દક્ષિણ મસાણને કાલદંડ નામે માલીક છું.” એમ સાંભળતાં રાજા બેલ્ય—“ હું તારા કહ્યા પ્રમાણે કરીશ, પણ એમાં જે મારે ભાગ થાય, તે આ મુનિને આપવાને છે ત્યારે મુનિએ વચમાં જણાવ્યું કે “હે સાત્વિક ! તને નમસ્કાર છે, તે સત્યપ્રતિજ્ઞ, હે દૈનિધાન! તને નમન છે.” પછી તે મુનિને આપવાની વાત કબૂલ કરી, કાલદંડ હરિશ્ચંદ્રની સાથે પિતાના શ્મશાનમાં ગયે. એવામાં તે નગરીમાં અકસ્માત મૃત્યુ માણસેના દેહરૂપ વાવમાંથી રંગરૂપ દેરીવડે છવિતરૂપ જળ લેવા લાગ્યા. તેથી નગરીમાં તરફ જાણે આકંદધ્વનિથી છતાચેલ હોય, તેમ મંગળધ્વનિ કયાંક છુપાઈ રહ્યો એટલે મૃત્યુથી ભય પામતાં લેક જેમ જેમ પિતાની રક્ષા કરવા લાગ્યા, તેમ તેમ જાણે પ્રેરિત થયે હોય તેમ મૃત્યુ હજારે લોકોને પકડવા લાગ્યું. ત્યાં મરણ જન્ય લોકેને દુસહ આકંદ સાંભળતાં ચંદ્રશેખર રાજાએ પિતાના સત્યવસુ પ્રધાનને બોલાવ્યું. રાજાના આદેશથી આવતા પ્રધાનને રસ્તામાં હાથે શુકપંજર લીધેલ કે પુરૂષે મળતાં નમન કર્યા. ત્યારે પ્રધાને પૂછે કે આ મનહર શબ્દ બોલનાર શુક. તેને કયાંથી મળે?” તે બોલ્ય– મને એ ચંપાના વનમાં મળે છે. સદા વિદ્વાનેને હેત બતાવનાર એવા ચંદ્રશેખર રાજાને માટે આ સર્વ શાસ્ત્રને જાણનાર ઉત્તમ શુક હું લાચૅ છું.' એમ તેનું વચન સાંભળતાં તેની સાથે સાથે મંત્રીશ્વર રાજા પાસે આવ્યો અને નમન કરી, યથાસ્થાને તે બેઠે. ત્યારે રાજા સખેદ કહેવા લાગે કે–હે સચિવ! જુઓ, દુદેવથી સપડાયેલા નગરીજનો ક્ષણે ક્ષણે મરતા જાય છે, અત્યારે અમે કાંઇ અન્યાય કરતા નથી, તેમ લેકે અધર્મ સેવતા નથી, છતાં અકાલ મરણ