________________
હરિશ્ચંદ્રની કથા.
૬૯
મળતાં ફુલાઈ ન જતાં સજ્જનમાં સ્નેહ રાખવા તેજ સારૂં ગણાય. અને વળી કાંત–પતિ વિના સ્ત્રીના મનને અન્ય કાણુ આનંદ પમાડી શકે ? ભલે ભ્રમર ગુંજારવ કરતા ક્રે, પણ સૂર્ય વિના કમળાને વિકાસ કાણુ પમાડે ? ’
એવામાં કોઇ બ્રાહ્મણ ચાકરડીને શેાધતા, રાજા પાસે આવી ચડયા, અને પગથી મસ્તક સુધી ચક્રવર્તીનાં લક્ષણયુકત રાજાને જોઇને તે કહેવા લાગ્યા કે‘ તુ કાણુ છે ? અને આવા સુલક્ષણ છતાં નાકર જેવા કેમ દેખાય છે ? ' એટલે શાકને લીધે રાજા મૌન રહ્યો. જેથી આગળ ચાલતાં સુતારાને જોતાં આખમાં આંસુ લાવીને તે દૈવને નિંદવા લાગ્યા કે— હૈ મૂઢ દૈવ ! આવી સ્ત્રી બનાવીને તું અને વિડખના શા માટે પમાડે છે ? અહા ! એના શરીરમાં રૂપ, ગુણ, લાદિ જોતાં, એ અદ્ભુત ગુણાથી રિત પણ લજજા પામે.’ સુતારાને મૂકી જરા આગળ ચાલતાં, માથે દરણ તૃણના ભારા લઈ ઉભેલ, અને સુલક્ષણયુકત રાહિતાશ્વને જોતાં તે વિપ્ર શાસ્ત્રને ધિક્કારતાં ખેલ્યા કે—‘ શાસ્ત્ર જે કાંઇ સુલક્ષણા ખતાવે છે, તે કરતાં પણ અધિક આ બાળકમાં સુલક્ષણા છે, છતાં આ શી અવસ્થા ? ' ત્યારે રાજા અનુભવપૂર્વક કહેવા લાગ્યા કે—‹ હે વિપ્ર ! તું એમ ખેલતા નહિ. શાસ્ત્ર કાંઇ પૃથ્યાભાષી નથી, પણ આ તે મારા કર્મોના પ્રભાવ છે. પૂર્વજન્મમાં આપતાં, ખાતાં કે શુભ કરતાં પેાતે જે અંતરાય કર્યાં હોય, તે આ ભવે ભાગવાય, અને તેથીજ અમારી આવી અવસ્થા છે, છતાં શાક કરવાથી શું ? કારણ કે બધા લોકો ભાગવ્યા પછી તે ૪થી મુક્ત થાય છે.' પછી બ્રાહ્મણે પૂછ્યું કે આ સ્ત્રીનું મૂલ્ય શું ? ' એમ તેણે વારંવાર પૂછતાં, રાજાએ કઇરીતે આંસું રોકીને જણાવ્યું. કે જે ચેાગ્ય હાય; તે’ ત્યાં વિપ્ર ખેલ્યા એનું મૂલ્ય પાંચ હજાર સેાનામહાર આપીશ.’એમ સાંભળતાં
(