________________
હરિશ્ચંદ્રની કથા.
v
/
/
w5 *
*
*
*
મને મેદક આપ.” એટલે તે સાંભળતાં વૃદ્ધા પાછી આવીને તેને મેદક આપવા લાગી, પરંતુ તે સાત્ત્વિકને પુત્ર હોવાથી શુધિત અને બાલક છતાં તેણે તે મેદક લીધે નહિ, ત્યાં રાજાએ કહ્યું કે—અમે તારૂં અનુકંપ-દાન લેતા નથી.” એમ રાજાના કહેતાં, તે ક્ષણવારમાં કયાંક ચાલી ગઈ. હવે રાજાએ રાણીને પૂછયું કે–દેવી! હવે જે તારે થાક ઉતર્યો હોય, તે ઉઠ, આપણે નગરી ભણું ચાલીએ.” એમ રાજાના બેલતાં, રાણી મગદાક્ષરે બોલી કે–પિતાના રાજ્યના બ્રશથી મનમાં ભારે લજજા આવતાં, હે આર્યપુત્ર! આ શત્રુ નગરીમાં કેમ જવાશે ?” ત્યારે રાજાએ હિમ્મતથી જણાવ્યું કે-“અરે! સાત્વિકેને લજજા કેવી? પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા જતાં જે આપદાઓ આવતી હોય તે તે મહત્સવ સમાન છે.” રાણી બેલી– દેવગે કદાચ આપદાઓ પણ અણધારી આવી પડે છે, જેથી પિતાને પરાભવ અને શત્રુને મહત્સવ થાય છે.” ત્યારે રાજાએ કહ્યું- હે દેવી! તું વિચાર વિના બોલે છે. લક્ષમીના બળે જે હીનતા આવી હોય તે પરાભવ ગણાય, પણ આ તે પૂર્વકૃત કર્મને પરાભવ કેણું વારી શકે? તેના પ્રભાવથી જે અમારી એ દશા થઈ, તે તેમાં શત્રઓને શું ? કારણ કે–વસ્તુ પ્રાપ્ત ન થતાં શેક શો કરવા અને નષ્ટ થતાં પણ ખેદ કે? વળી સંપત્તિમાં હર્ષ અને વિપત્તિમાં સંતાપ શે તેમજ નેહાનુકૂળતા થાય તેથી પણ શું? શઓ કાંઈ પ્રાણુઓનું અનિષ્ટ કરી શકતા નથી. એક કર્મજ જે કાંઈ થાય તે કરે છે, અન્ય કોઈ ઈષ્ટ કે અનિષ્ટ કરી શકતું નથી.” - પછી પ્રિયતમા સાથે રાજા નગરી ભણી જતાં કહેવા લાગ્ય
મુનિની મુદત નજીક છે, તે સુવર્ણ કયાંથી મળશે?” રાણી બિલી-“હે આર્યપુત્ર! મને વેચીને તેને સુવર્ણ આપે.” રાજાએ કાં આપણુ બધાને વિકય થતાં પણ તેટલું સુવર્ણ મળવું