________________
૬૪
શ્રી ચંદ્રપ્રભવામી—ચરિત્ર.
પૂરવાને ઇક્ષ્વાકુ-વંશજો તે પ્રાણાને પણ ત્યાગ કરે છે, ’ ત્યારે રાજાને દૂર કરીને તાપસે પ્રમાદ પામતા પરસ્પર કહેવા લાગ્યા
"
"
અહા ! સત્ત્વ ! અહા સત્ય ! અહા ! સાત્ત્વિકના શિરામણિ, ’ પછી વિચાર કરીને રાજાએ સુતારાને જણાવ્યું— હૈ દેવી ! તમે તમારા અંતઃપુરમાં જાઓ. કારણ કે રાહિતાશ્વ માગના શ્રમ સહન કરી શકશે નહિ. ' એટલે ધીરજથી સુતારા બેલી કે જે થવાનું હાય તે ભલે થાય, પરંતુ હુ ં તો અવશ્ય છાયાની જેમ તમારી સાથે આવીશ. ’ જ્યારે મુનિએ કહ્યું ‘ હું પતિવ્રતા ! કયાં ચાલી ? ' તે ખેલી— પતિની સાથે પ્રવાસમાં, કારણ કે સ્ત્રીઓ પતિને આધીન રહે છે. ’ ત્યારે મુનિએ જણાવ્યું— મને સ્વાધીન થયેલ તને હરિશ્ચંદ્ર લઇ જશે, એ તા માટુ' આશ્ચર્ય ! એમ મુનિએ કહેતાં, ક્રોધથી ખળતા વસુભૂતિએ ક઼હ્યું— અરે ! તું તાપસ નથી અને લૌકિક મા પણ જાણતા નથી. હવે સમજી લે કે આ પેાતાના પતિદેવનેજ અનુસરે છે, તે બીજાને આપીન થતી નથી. ’ તાપસે જણાવ્યું— વ્યવહારજ્ઞ આ તારા મંત્રી જે કહે છે, તે તને સંમત છે ? ’ એમ તેના કહેતાં, સર્વસ્વ આપનાર રાજા કાંઈ માલ્યા નહિ. ’ પછી રાજાએ નમ્ર થઈ જણાવ્યું કે જો તમે દેવીને આવવા દેતા હૈા, તા તે મારી સાથે આવે.’ ત્યાં સુતારા એલી હું મુનિ ! મને જવાની અનુજ્ઞા આપેા. ’ મુનિએ તેને જવાની અનુજ્ઞા આપતાં જણાવ્યું કે— આભરણે। મૂકીને ભલે જા. ' એમ મુનિના ખેલતાં રાજાએ અલકારા મૂકાવતાં સુતારા ખેલી કંઇક કુલાચિત તા મને જોઈએ. મુનિએ કહ્યું— આવા હરિશ્ચંદ્ર છતાં ખીજું તને કુલાચિત શુ જોઇએ ? ’ એમ મુનિના કહેવાથી, અશ્રુ લાવતાં સુતારાએ મધુ મૂકી દીધું. ત્યારે ક્રોધ લાવીને મંત્રીએ મુનિને કહ્યું કે હું બ્રહ્મરાક્ષસ ! રાજાએ તા તને પેાતાની ટેકથી પૃથ્વી આપી અને તુ અલંકાર લેતાં પણ
(
7
"
?
6