________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
છે?” ત્યાં મંત્રીએ અંગારમુખને જણાવ્યું કે– આ તમારા તપ અને કેપમાં વિરોધ કેટલે? તપ કયાં અને કેપ કયાં? માટે બ્રહ્મને કલંક્તિ ન કરે. તેવામાં અંગારમુખ કેપથી બોલ્યા કે –“અરે સચિવાધમ ! સ્થાપ્યા વિના મેટાઈને ડેળ કરી આવનાર તું અમારા બ્રાની ચિંતા કરનાર કેશુ? અરે ! રાજન ! આ વચમાં બકવાદ કરનાર બટુકને કેમ અટકાવતો નથી અને અમને સુવર્ણ કેમ આપતે નથી?” ત્યારે રાજાએ કાનમાં કહેતાં, કુંતલે અલંકારે લાવી આપતાં, તેને પણ તાપસે અનાદર કર્યો. પછી કુંતલ અને વસુભૂતિ બોલ્યા કે હે કુલપતિ ! રાજા જ્યાં સુધી તમને સુવર્ણ ન આપે, ત્યાંસુધી તમે અમને પકડી રાખે.” મુનિએ જણાવ્યું–‘જીર્ણ મારા જેવા તને શું કરું અને તુચ્છ કુંતલને સુવર્ણના બદલે કેણ લે?” તે વખતે રાજાએ કુંતલને કહ્યું કે – રાણુના દાગીના લઈ આવ.” તેણે જઈને દેવી પાસે તે માગ્યાં. ત્યારે દેવી બેલી– હું પતે ત્યાં આવીશ.” પછી તેણે બતાવેલ માગે પિતાના હિતાશ્વ પુત્રસહિત મર્યાદા સાચવી સુતારા રાણી તરત સભામાં આવી અને પ્રણામ કરી મુનિને કહેવા લાગી કે—“હે મુનિ ! મારા અલંકાર .” મુનિએ કહ્યું – “એ તારા પિતાના છે કે પતિના ? તે બેલી–મને જોઈએ, તે વસ્ત્રાદિક શણગાર આર્યપુત્ર (પતિ) કરાવી આપે છે.” મુનિ બે –
તે હે પતિવ્રતા ! તેમાં તારી શી દક્ષતા?” એવામાં અંગારમુખ બે -“હે મહાનુભાવ ! તમે કાંઈ જાણતા નથી કે કૌતુક–સાગરના ચંદ્રમા સમાન હરિશ્ચંદ્રની એ ગૃહિણી છે, કે જે તારું ધનજ તને આપવા માગે છે.” એટલે કુંતલ ભ્રકુટી ચડાવીને બે કે “અરે ! તાપસ ! તમે આ સતી રાણીને ઓળખતા નથી. માટે હવે તું નથી,” એમ કહી તે રાજાને કહેવા લાગે કે હજી પણ વિચાર કર, વ્યામોહન પામ. કંઈ પરિગ્રહ છે?