________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
તેને એક લાખ સેનાહેર તું તારા હાથે આપી દેજે. તેવામાં શિષ્યસહિત મુનિ રાજાની સ્તુતિ કરતાં ત્યાં આવ્ય–અહે! આ રાજાનું મહત્ ચરિત્ર તે વાણીને પણ અગોચર છે.” પછી માયાથી કેપ બતાવતાં આગળ આવી, શિષ્યસહિત તેણે રાજા પાસે એક લાખ સોનામહોર માગી. એટલે રાજાના આદેશ પ્રમાણે પ્રધાને કુંતલને હુકમ કરતાં, તેણે સુવર્ણ લાવીને રાજા પાસે મૂકયું. ત્યારે રાજાએ પ્રધાનને કહેતાં તેણે તે તાપસ પાસે મૂક્યું. તે જોઈ તાપસ બે કે –“હે રાજન્ ! આ શું?” રાજાએ કહ્યું–‘એ વચનાનું સુવર્ણ છે.” મુનિએ જણાવ્યું—એ કયાંથી?” રાજા બે -“ભંડારમાંથી” મુનિએ કહ્યું—“તે પૃથ્વીની અંદર છે કે બહાર?” એમ મુનિના બોલતાં રાજાએ કહ્યું–તે ભંડાર તે વસુધા સાથે આવ્યે.” મુનિએ કહ્યું—“એ વસુધાને માલીક કણ?” રાજા – સમસ્ત પૃથ્વીના તમેજ સ્વામી છે.” તાપસે કહ્યું–અરે રાજન ! આ તારી ચતુરાઈ કેવી ? કે મારું દેવું મારાજ સુવર્ણથી પતાવે છે ! તું એને સ્વામી થવા માગે છે, માટે અમે જઈશું. તારા સુવર્ણની અમને કાંઈ અપેક્ષા નથી. તારું વૈર્ય અમે જોઈ લીધું.’ એમ કહેતાં તાપસ જવા તૈયાર થયે, તેવામાં રાજા પાસે આવીને કહ્યું—“હે મુનિ ! તમે વાર બેસે. હું સુવર્ણ બીજે કયાંથી તમને લાવી આપું.” એમ અનેક રીતે પ્રાર્થના કરતાં તાપસ જતે અટક. પછી રાજાએ મંત્રીના કાનમાં કાંઈક કહ્યું. ત્યારે મંત્રીએ કેઈ સેવક મેકલીને તરત બધા વેપારીઓને બોલાવ્યા. એટલે તાપસે દિવ્ય શક્તિથી તેમને રાજાના દ્વેષી બનાવ્યા અને એકઠા થઈ વિચાર કરતાં તેમણે નિશ્ચય કર્યો કે –“આપણે સ્વામી તે એ તાપસ–મુનિ છે, જેથી હરિશ્ચંદ્રને વૃથા દ્રવ્ય આપવાથી શું? અત્યારે આ નગરીને જે સ્વામી થાય, તેને આપણે કર આપવાને છે.” એમ ચિંતવતા તેમને મંત્રીએ