________________
૩૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
-
-
-
-
નાર તે રાજા, મંત્રી વિગેરે સાથે લડવા લાગ્યા. તેવામાં અજાપુત્રે બગવતી તેને યમધામમાં પહોંચાડી દીધે. એટલે તરતજ પ્રધાને અજાપુત્રને રાજ્યપર સ્થાપન કર્યો અને પૂર્વ પ્રતિજ્ઞા પૂર્ણ થવાના હર્ષાશ્રુ-જળથી પ્રથમ સચિવે તેને અભિષેક કર્યો, કારણ કે બહુ સમુદાયવાળો હોય તે માટે અને મેટાને પણ માન્ય થાય. બધી ઇંદ્રિયને તાબે કરવાથી મસ્તક ઉત્તમાંગ કહેવાય છે. પછી બે હજાર હાથીઓ અને અઠાણું હજાર અશ્વના સ્વામી બનેલ રાજાએ તે રાત્રિ વ્યતીત કરી, પરંતુ સ્વરૂપને ન જાણતા રિજનેને ભય થઈ પડે અને પિંઢ સપત્ની (શેક્ય) પાસે હય, તેમ તેમને રાત્રિએ નિદ્રા પણ ન આવી. હવે ગૂઢ અને દુષ્કર કાર્યોની સિદ્ધિમાં આદ્ય સહાય કરનાર એવી રાત્રિ તે અજાપુત્રને સહાય કરતાં કૃતકૃત્ય થઈને ચાલી ગઈ અને રાત્રિને વૃત્તાંત જેવા, ભય અને કૌતુક પામનાર દિવાકર બહુજ દૂર દૂર ઉદયાચલપર આરૂઢ થયે. ત્યારે પ્રધાને પહ વગડાવ્યું કે હે લેકે ! તમે બશે નહિ. અજાસુત રાજા થયે છે એમ સાંભળતાં, ચંદ્રાપીડથી સંતાપ પામેલા નગરજનોએ રાજાની આજ્ઞા વિના પણ ભારે હર્ષથી નગરશેભા કરાવી. પછી રાજલક, નગરજન, સેવક અને સામતેએ પોતપોતાની ચેગ્યતા પ્રમાણે ભેટ ધરતાં, શંખને ધ્વનિ થતાં, બંદિજનેએ જયનાદ બોલતાં, પાંચ પ્રકારનાં વાંછ વાગતાં, સ્ત્રીઓએ મંગલગીત ગાતાં, મંત્રી વિશેરેએ પૂર્વાભિમુખ સુવર્ણ સિંહાસન પર બેસારીને અજાપુત્રને રાજ્યાભિષેક કર્યો, જ્યારે સચિવ સાથે મસલત ચલાવતાં રાજાએ સેવકને પિતાપિતાના અધિકારમાં જોડ્યા, તેમજ બધા લોકેને તેણે સત્કાર કર્યો. વળી ચંદ્રાપીડ રાજાના આદેશથી માર્ગ શેકીને બેઠેલ માંડલિકેને સેચસહિત રાજાએ ભારે પ્રસાદથી નગરીમાં પ્રવેશ કરાશે. 9છી પૂર્વના રાજાની તમામ સમૃદ્ધિ-પરિગ્રહને પ