________________
૪૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
સંદર્યવડે ચંદ્ર તુલ્ય!શંખપાલના મહાવંશમાં સાક્ષાત્ મુક્તામણિ સમાન, હા! શંખચૂડ ! હા! લાવણ્યના જંગમ નિધાન! તારું શરીર ગરૂડની ચાંચના અગ્રભાગરૂપ વાપાતને સહન કેમ કરી શકશે? ભય પામેલા નાગરાજે તને ગરૂડ પાસે મેક છે, પણ બે હજાર જીભમાંથી એક જીભે પણ અટકાવ ન કર્યો. હે સુપુત્ર! પૂર્વે કંઈ પણ તને ખેદ ન હતો, તે દુઃખાત્તિ હવે અચાનક આવી પડી. આ તારા સુકુમાર શરીરની રક્ષા કોણ કરશે?” એમ બોલતાં પુત્ર મુખે ચુંબન કરીને તે વૃદ્ધા પુનઃ વિલાપ કરવા લાગી. તેમજ પેલી યુવતિ પણ રૂદન કરતી પિતાનાં અંગેને કહેવા લાગી કે–“હે ચને! એ નાથ વિના હવે અંજનથી સર્યું, હે શિર ! તને હવે વેણીથી શેભાવીશ નહિ; હેકેશે!તમને હવે પુષ્પશેભાની શી જરૂર છે? હે શ્રવણે ! તમે કુંડલ વિના અને તે કંઠ! તું મુક્તાહાર વિના ચલાવી લેજે, હે ભુજાઓ! તમને હવે અંગદની શેભા મળનાર નથી, હે હસ્ત ! તમે કંકણ પામવાના નથી, હે પગ ! નપુર ધ્વનિનું કેતુક તમારૂં ખલાસ થયું, હે અંગ! કસુંબી વસ્ત્રની તારી શેભા હવે દૈવથી સહન થતી નથી, વસંત-મહોત્સવમાં સખીઓ સાથેની ક્રીડા હવે દૂર થઈ અને કેસરના અંગરાગને પણ હવે યાદ કરવાની જરૂર નથી. કારણકે મરણના મુખમાં જતા મારા પ્રાણેશને કેઈ બચાવી શકે તેમ નથી.' એમ રેતી અને લતાકુંજને રેવરાવતી તે યુવતિ મૂછ પામી, તેવામાં જીમૂતવાહન પાસે આવી, દયા લાવીને તરત બે કે-“હે માત! તારા પુત્રની રક્ષા કરવા આ હું તૈયાર બેઠે છું. આ સાર વિનાના સંસારમાં પરેપકાર ક્યાંથી મળે ? સદા ક્ષણભંગુર–નશ્વર દેહ હોવાથી એ પરોપકાર જ તેમાં એક શ્રેષ્ઠ સાર છે. પરને અપાયત્રાસ દૂર થાય અને તેની રક્ષા થાય એજ સત્પષ્યની પૂર્ણતા છે. એમ સાંભળતાં ગરૂડની શંકા પામનાર તે વૃદ્ધા ભય પામી, અને