________________
હરિશ્ચંદ્રની કથા.
-
ક
જાણે ત્યાં આરેહકથી રાગ પામેલ હોય તથા સુભટ-કૃપાણના. સહવાસથી મરણાંત આપદાન આપનાર એવી એ લક્ષ્મી કુલટાની જેમ રાગ પામતાં કેને આશ્લેષ કરતી નથી, અને વિરાગ પામતાં તે ક્યા માનવને વિડંબના પમાડતી નથી ? એ લક્ષ્મી તેવી છતાં વિવેક-લેચન ખેંચી, અંધતુલ્ય બનાવી, કૃત્યાકૃત્યથી ભ્રષ્ટ કરતી, તે અધમેને પતિત કરે છે. મુનિઓએ વખાણેલ માર્ગને તજી, લક્ષમીને ઈચ્છતા મૂઢ અને તેના ઉપાયની જેમ અન્યાયને આગળ વધારે છે.” એ પ્રમાણે મૃગલીના ઘાતે લેકમાર્ગથી વિરક્ત રાજા, પિતાના બે મિત્ર સાથે આશ્રમ પ્રત્યે ગયે, કે જ્યાં અભ્યાસું કરતા લઘુ છાત્રોના શેષથી પાપ પરાસ્ત થયેલ છે અને પક્ષીઓના પુણ્યથી ફલિત આશ્રમને જોતાં રાજા હર્ષ પામે. ત્યાં કુલપતિને જોઈ રાજા તેને નમે, એટલે આશીર્વાદ આપતાં મુનિએ રાજાની પીઠપર પિતાને હાથ મૂકતાં કહ્યું કે—ક્ષત્ર-શસ્ત્ર કે ખાતરવડે ભરેલ, પ્રતાપરૂપ મેઘવડે પ્રગટતા ચશરૂપ જળવડે પૂર્ણ, કંકશત્રુરહિત, પિતાના દેશરૂપ ક્ષેત્રમાં, રાજ્ય-લક્ષ્મીરૂપ શાલિ–ડાંગર જે ખલ-દુર્જન કે મૂળ ભૂમિમાંથી મૂળને ઉખે, પિતાના હાથે આપતા એવા હે રાજન ! પંડિતએ કરેલ ફ્લાવારૂપ ગોપિકા તારા એ ક્ષેત્રની રખવાળ બને.”
| એ પ્રમાણે મુનિએ આશીર્વાદ આપતાં રાજાએ આદરથી પૂછ્યું કે–“હે મુનિ ! તપસ્વીઓને શાંતિ છે? મૃગે અને વૃક્ષો આબાદ છે? મુનિએ જણાવ્યું—“હે રાજન તું આશ્રમનું રક્ષણ કરતાં, વિન છેજ નહિ. સૂર્યોદય થતાં શું અંધકાર જગતને - સતાવી શકે ? ” એવામાં ક્યાં મેટે કે લાહલ જાગે. જ્યારે
મુનિએ કહેવાથી શિષ્ય તે જાણવા માટે ગયે. ત્યાં દૂરે “અરે ! બહુ અમંગળ થયું, અમંગળ થયું” એ વચન સાંભળતાં મુનિ અને રાજા બોલ્યા- આ શું?” એટલે ફરી સ્ત્રીને શેકયુક્ત