________________
સત્ત્વ ઉપર છમૂતવાહનની કથા.
૪૩
દશનીઓને બોલાવ્યા અને તેમને અલગ અગલ પૂછ્યું કે-“આ રાજા સમાન કેઈ સત્વશાળી છે?” એટલે તેમણે પોતપોતાના દર્શનાનુસારે ભૂત કે ભાવી સત્ત્વના દષ્ટાંતરૂપ જે કંઈ પણ પુરૂષ હોય, તે પોતાના ચરિત્રથી અંતરાત્માને આનંદ પમાડનાર આ અજાપુત્ર ભૂપાલજ સત્વના એક મંદિરરૂપ છે.” ત્યારે બદ્ધ દર્શની પ્રથમ કહેવા લાગ્યું કે “હે સચિવ! વધારે તે શું કહું, પણ પિતાના સત્વથી જગતની સ્લાધા ખરીદી પૂર્ણતા મેળવનાર એક અજાપુત્રજ છે. દે, ધીરજને, સાત્વિકે કે પંડિતેમાં એક અજાપુત્રની તેલે કેઈ આવી શકે એમ લાગતું નથી, તથાપિ કથામાં પ્રગટ થયેલ જે તમે કહેતા હો, તે જીમૂતવાહન અહીં દષ્ટાંતરૂપ કહી શકાય. તે વૃત્તાંત આ પ્રમાણે છે- સત્વ ઉપર જીમૂતવાહનની કથા.
તાઠય પર્વતના શિખરપર પિતાના રસ્તપ્રાકારના કિરથી સતત આકાશને ચકચક્તિ બનાવનાર એવું શ્રીકાંચનપુર નામે નગર છે. ત્યાં મુતકેતુ નામે વિદ્યાધર રાજા કે જેને યશસમૂહ એક છતાં અનંતતા પામ્યું હતું. વિદ્યાધર રાજાની દુહિતા અને કામના એક ક્ષેત્રરૂપ એવી કનકવતી નામે તેની ક્રાંતા કે જે તેને બહુજ પ્રિય હતી. કલ્પતરૂ સમાન તે રાણીને પુત્ર જન્મ્ય, તેનું જીમૂતવાહન એવું નામ પાડયું કે જે ગુણના સમૂહરૂપ હતું તેને સર્વગુણુ–સંપન્ન જોઈ, રાજાએ તેને પોતાના રાજ્યપર સ્થાએ અને કમથી આવેલ કલ્પવૃક્ષ આપી, તે તપેવનમાં ચાલ્યા ગયે. રાજ્ય અને કલ્પવૃક્ષ મળતાં પણ જીમૂતવાહન પિતાના વિચગથી દુઃખારૂં થતાં અંતરસુખ ન પામ્યું. વળી કાંતાના કટાક્ષવડે ચપળ વન, ધન અને જીવિતને ચપળ સમજી, તે કલ્પવૃક્ષને અચિંત્ય માનવા લાગ્યું. એટલે દારિદ્રયને નાશ કરવા તેણે કલ્પવૃક્ષને જગત પ્રત્યે પ્રેરતાં તે સુવર્ણથી સમત