________________
અજાપુત્રની કથા.
૪૧
એટલે પિતાનાં તેવાં ભાગ્યથી પ્રભેદ પામેલ રાજા દેવતાની જેમ માતાને પિતાના ભવનમાં લઈ આવ્યું.
હવે તે રોગી સ્ત્રીને ઘણી દુર્ગધ તથા મુખથી માંસના કટકા વમતી જોઈ વૈદ્યએ જણાવ્યું કે–“હે નાથ ! એના આંતરડાં સી ગયાં છે, જેથી અન્ય અન્ય ઔષધ કરતાં અમે તેને સુધારી શકતા નથી. અરે ! એ તે સ્વર્ગના વૈદ્ય–દેવેને પણ અસાધ્ય છે.” એટલે તેને તેવી સ્થિતિમાં જોઈ, કરૂણ-અમૃતના સાગરરૂપ રાજાએ વૈદ્યને કહ્યું કે—જે તમને એગ્ય લાગે, તે પ્રમાણે કરે.” એમ રાજાની આજ્ઞા થતાં વિદ્યાએ તેને પુનઃ ઔષધ આપ્યું કે જેના ઉગ્ર તાપથી તે તરત અચેતન થઈ ગઈ. ત્યારે રાજા કહેવા લાગ્યો કે—“અરે! શીતલ જળ અને પંખે તરત લાવે.” એમ કહેતાં કઈ સેવક તે લાવીને તેને પવન કરવા લાગ્યું. ત્યાં વૈદ્ય ફરી બોલ્યા કે “હે નાથ ! એ રેગ અમને સાધ્ય નથી.” એમ કહી ચાલ્યા ગયા ત્યારે તે રેગી સ્ત્રીની દુર્ગંધની જુગુપ્સા ત્યાં વધી પી. વળી સંત નેળીયાની જેમ તેવી સ્થિતિમાં તેને જોતાં રાજાએ ફરી વૈદ્યને બોલાવી, તેને અન્ય ઔષધ અપાવ્યું. પણ રેગ ન મટતાં રાજાએ પાછું લેવાનું પણ બંધ રાખ્યું. સંતે પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં પોતાના પ્રાણ તજી દે છે. ક્ષણમાં આશ્વાસિત કરતાં પુનઃ મૂછ પામતી તેણુને જોતાં રાજાના મનની પણ તેવી જ દુર્દશા થઈ પી. એવામાં અકસ્માત કેઈ પરદેશી વૈદ્ય આવીને પૂછ્યું કે–આ શું છે?” ત્યારે રાજાએ જણાવ્યું કે –“જુઓ, આ રેગિણી છે. એટલે વિચાર કરીને વૈઘે જણાવ્યું. કે–“એને રેગ મારાથી ટળી શકે તેમ છે.” રાજા - એમ હેય, તે એને સાજી કરે.” ત્યાં કરૂણું બતાવતાં વૈઘે કહ્યું કે—કેવળ બકરીના દુધથી પિષણ પામેલ પુરૂષની જીભને અગ્રભાગનું માંસ લાવે, તે એ સાજી થાય..” એમ સાંભળતાં રાજાએ