________________
અજાપુત્રની કથા.
તાને તાબે કરીને અજાપુત્ર, સ્વર્ગમાં ઈદ્રની જેમ રાજ્ય પાળવા લાગ્યો. ત્યાં પિતે વરવાને આવેલી ઘણી રાજકન્યાઓને અજાસુત પર. હવે કેનિલના કલવરથી કામરાજા તરત જાગ્રત થતાં, કેતકી–પરિમલનું પાન કરવા એકઠા થયેલ મધુકરે જ્યાં ગુજારવ કરતા, દ્રાક્ષામંડપના વિસ્તારમાં જ્યાં સૂર્યકિરણોને નિરોધ થતે, અરઘટ્ટ-રેંટથી પડતા પાણુને શીતલ કણો વડે જ્યાં ભૂમિ ઠંડક આપતી, દક્ષિણપવનના કલ્લેલથી જ્યાં આશ્રમંજરી ડેલી રહેલ, વારાંગનાઓ અને નિરાંગનાઓ હીંચકામાં બેસી આનંદ હાલતી, માનિનીના માનનું છેદન કરવા જ્યાં પ્રગટ મશ્કરી થતી, તરૂણીઓ રાસડા લેતાં જ્યાં વિલાસ બતાવતી, એવા શ્રેષ્ઠ ઉદ્યાનમાં વસંત સમયે રામાઓ સહિત અજાસુત કીડા કરવા ચાલી નીકળે. ત્યાં અંતાપુર સાથે સ્વેચ્છાએ ક્રિીડા કરતાં, દૂર રહેલ કેઈ પુરૂષ એક કલેક બે કે – " यत्र तिष्ठति नित्यं त्वं वसन्तीं तत्र मातरम् ।
अदृष्ट्वापि हि भुंक्षे चे-तत्ते धिरहंस ! हंसताम् " ॥१॥
અર્થ–તું જ્યાં સદા રહે છે, ત્યાં રહેતી તારી માતાને જોયા વિના પણ જો તું ભજન કરે છે, તે હે હંસ! એ તારી હંસતાને ધિક્કાર છે!
એ પ્રમાણે શ્લેક સાંભળતાં રાજા મનમાં ચિંતવવા લાગ્યું કે–આ કલેકથી “મારી માતા આ નગરીમાં છે” એમ કે સૂચન કરે છે. પછી તેણે સુબુદ્ધિ સચિવને કહ્યું કે–“હે પ્રધાન ! અમે ત્યારે જ ભોજન લેવાના કે જ્યારે માતાને સાક્ષાત્ નજરે જોઈશું” એમ કહી તરતજ રાજા પિતાના ભવનમાં આવ્યો અને પિતાના રાજ્યને વૃથા માનતે “સ્વજને વિના આ મેટી સંપત્તિ પણ શા કામની?” એમ સમજવા લાગ્ય-પછી તેણે એક ગુપ્તા