________________
૧૬
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
અમાત્યને નિવેદન કર્યું. ત્યારે મત્રીએ આજ્ઞા આપતાં આરક્ષક અજાપુત્રને લઇ અંદર દાખલ થયા. તેને આવતા જોઇ, અંજલિ જોડી, સભાસહિત પ્રધાન ઉભા થયા. કાય કરનાર બાળક પણ મોટા ગણાય છે. તેને સિહાસનપર બેસારી, પોતે તેની સમક્ષ બેસતાં વિનયવાન્ મત્રીએ તેને પૂર્વ વૃત્તાંત બધા કહી સભળાશે. અને કહ્યું કે— વૈશ્વાનર વૃક્ષમાં રહેલ રાજની કુળદેવીએ સ્વપ્નમાં આવી, મને એકાંતમાં તને ઉદ્દેશીને કંઇક કહ્યું કે અજાપુત્ર એ રાજાનું તિય ચપણું દૂર કરશે. તેથી જન્મ્યાતિના મિષે તે સાક્ષાત્ તને અહીં લાવી. માટે કૃપાલુ તુ પ્રસન્ન થા અને રાજકાય કરી આપ. સંતજના સ્વભાવે જ કૃપાવંત હાય છે, તેા ખીજાની પ્રાર્થના થતાં તે કહેવું જ શું?' એમ મંત્રીએ અભ્યર્થના કરતાં, કૃપાળુ એવા અજાપુત્રે એકાંતમાં નૃપવ્યાઘ્રને અદ્ભુત ચૂર્ણ આપ્યું, જે રાજાએ ખાતાં પૂર્વ આકૃતિ પ્રગટ થઇ અને તે મનુષ્યરૂપ થઈ ગયા. ૮ આષયના પ્રભાવ અચિત્ય હોય છે, એમ તે વખતે સત્ય થયું. ત્યાં રાજાને પૂરૂપમાં આવેલ જોઇ, ભારે હર્ષોંથી રોમાંચ અને આનંદાશ્રુ ધરતા સચિવાદિક બધા નમી પડ્યા, અને કહેવા લાગ્યા કે— શત્રુ રાજાઓના કાલરૂપ હે પ્રજાપાલ ! તુ જય પામ, હું નાથ ! આટલા દિવસ તું કેવી દશા પામ્યા હતા ? તમે અત્રે વાઘ થઈને પોતાના રાજ્યમાં અધિષ્ઠિત છતાં પ્રતિપક્ષીરૂપ હરિÌદ થકી પણ અમે કાયર થઇ ખીતા રહ્યા. હે દેવ ! તમે તેવી દશાને યામતાં સૂર્યોદય થતાં પણ તમારા જીવિત જીવનારા લાકોને તે સદા અસ્ત જેવુ જ હતુ.” એમ કહી મંત્રી પ્રમુખ શાંત થતાં, જાણે પુનર્જન્મ પામ્યા હોય તેમ રાજાએ પોતાની પ્રજાને કુશળતા પૂછી. ત્યાં અજાપુત્રને અજ્ઞાત જોઇ, રાજાએ બ્રુસ જ્ઞાથી પ્રધાનને પૂછતાં, તેણે રાજાને નિવેદન કર્યું કે હે નાથ ! તમારા તિ પુણારૂપ દિનને ટાળવામાં વાયુરૂપ એણે અત્રે તમારા શરીરરૂપ