________________
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર
- www
જ્યારે તે ન ભે, ત્યારે અજાપુત્રે તેને પવન નાખતાં પાણી છાંટયું. જેથી ડીવારે સાવધાન થતાં તે બોલ્યો કે–અરે! મારા હાથમાં તરવાર આપ, કે જેથી પિતૃઘાતી શત્રુઓને હણી, તેમના રકતથી પિતાને પાણી આપું.' ત્યારે અજાપુલ ભય પામીને બે કે-હે કુમાર! તારી તરવાર કયાં? શત્રુઓ કયાં અને પિતા કયાં? કે આમ વારંવાર બોલ્યા કરે છે.” એમ તેના કહેતાં કુમારને ક્ષણભર ચેતના આવતાં તે બે કે–હે મહાએ તાત ! તું કયાં ગયે ?” એમ કહેતાં તે પુનઃ મૂછ પામ્ય ત્યાં અજા પુત્રે વારંવાર પવન નાખતાં, “મહાસેન” એનામ સાંભળી શુક પિતાના સ્થાનથી તરત બહાર આવ્યું અને ચાંદનીને લીધે “આ રાજાને વિમલવાહન પુલ અહીં કેમ આવ્યું હશે?” એમ સમજી તે તેની પાસે આવ્યા અને બેલ્થ કે –“હે કુમાર! ધીરજ કાર.” એમ બંધુની જેમ શુકનું વચન સાંભળતાં કુમાર ઉઠ અને તેને છાતી પર બેસારી બાષ્પસહિત કહેવા લાગ્યું કે અહા ! મારા પિતા અને રાજ્યનું અનિષ્ટ કેમ થયું?” શુક બે —“હે કુમાર ! તારા વિના એ બધું અહિત થવા પામ્યું. માટે તું શેક તજીને શત્રુને વિજય કરવાને તૈયાર થા.” કુમારે કહ્યું “અરે!
તે બહુ દૂર છું, જેથી કહે શું કરી શકું? કારણ કે શસથી યુદ્ધ કરતાં શત્રુઓ તે અવશ્ય છતાયજ.” ત્યારે અજાપુ કહેવા લાગ્યો કે-“હે કુમાર તું બી નહિ અને વ્યાકુળ પણ ન થા. હું તારા શત્રુઓને હણીશ.”એમ કહી તેણે શુકને આદેશ કર્યો કે –“હે શુક! હનુમાન જેમ સીતાની શુદ્ધિ લાવ્યા, તેમ તું સત્વર જઈને અમાત્યને કુમારની શુદ્ધિ જણાવ કે જેથી પ્રધાનને ધીરજ મળે. વળી હે કુમાર ! તું એક કૌશલ લેખ લખીને શુકને આપ.”
મારે તેમ કર્યું પછી કુમારના વાત્સલ્યથી અને ત્યાં લાંબો વખત રવાના મમત્વને લીધે શુકે લેખ લઈને જતાં તેણે મંત્રીને તે