________________
૨૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
સ્થિતિમાં તું તારા મિત્રને જોઈશ.” એ વાત આશ્ચર્ય જેવાથી તેને યાદ આવી. પછી દિવ્ય ઔષધિ સંભારી, તેને ઘસીને પિતે રાજાએ તે વ્યાઘરૂપ મિત્રપર છાંટતાં, તેના પ્રભાવે અજાસુત પુરૂષ થઈને બહાર નીકળ્યો અને મગર તે પુરૂષજ હતે. એમ તે બંને જીવતા રહ્યા. પછી રાજાએ પવન નાખતાં અજાસુત કઈક સ્વસ્થ થયે અને રાજાને જોતાં શ્રમ વિના તે ઉભે થયે. પછી પ્રમેદાશ્રુ મૂકતાં અજાસુત અને દુર્જય બને ગાઢ આલિંગનથી ભેટયા અને એક આસન પર બેઠા. ત્યાં હર્ષિત થતા રાજાએ પિતાને વૃત્તાંત અજાસુતને અને અજાસુતે રાજાને હર્ષથી કહી સંભળાવ્યું. પછી અજાત્રે પિતાના અને રાજાના દુખાગ્નિવડે બળતા હૃદયને અમૃતતુલ્ય વચનથી શાંત કરતાં રાજાને કહ્યું કે –“હે રાજન્ ! મારે માટે તું પ્રાણ તજવા તૈયાર થયે, તેમાં મારે શું કહેવું? કારણ કે તે પરેપકારમાં પરાયણ છે, પણ હે ભૂપાલ! હવે તમે પિતાની નગરી ભણી ચાલે અને ત્યાં સ્વદર્શનથી પિતાના સ્વજનને શાંત કરી, પ્રજાને પાળે. મેં જોયું તે તમારા વિના લેકે શેકથી રતા રહે છે. હે સ્વામિન્ ! પિતા વિના બાળકને સુખ કયાંથી? માટે સત્વર સ્વરાજ્યમાં ચાલે અને સ્ત્રીસંગ મૂકી ઘો. એકાંતસ્ત્રીની આસક્તિ તે રાજાઓને ભારે દુઃખરૂપ છે.”એમ તેને કહેતાં પિતાને કુળને સંભારી પ્રતિબોધ પામેલ રાજા, સર્વાંગસુંદરીને કહેવા લાગ્યું કે હે પ્રિયે! હવે અમે સ્વસ્થાને જઈશું. આ મારે ભાઈ આવ્યું છે કે જે મને પ્રાણ કરતાં પણ વલ્લભ છે. હાથીઓની જેમ રાજાઓને પણ વૃદ્ધાજ્ઞા એ અંકુશ સમાન છે.” એમ રાજાને નિશ્ચય જાણું સર્વાગસુંદરી બેલી કે–“હે રાજન! સ્ત્રીઓ પરાધીન હોય, પણ પુરૂષ નહિ. તે હું શું કહું? જે તમારે જવું હોય, તે ભલે જાઓ, તેમાં મને કંઈ પણ ક્ષતિ નથી, પણ આ મારું મન તમારી સાથે ચાલશે. વળી હમણાં એક અપરાધ મારે તમને કહેવાનું છે, તે એ કે હા