________________
અજાપુત્રની કથા.
૨૯
"
:
તે ચાર્યા છે ? ' તે બેન્ચેા— હા, ચર્ચા છે. ' ત્યારે રાજાએ હુકમ કર્યા કે— અરે ! આ ચારને શીઘ્ર મારો. ’ ત્યાં અજાપુત્રે કહ્યું—‘ હે રાજન્ ! મારૂ એક વચન સાંભળેા— જે પરવસ્તુને લેનાર છે, તે તમારે મારવા લાયક છે. ’ એ ક્યાં પણ લખા. કારણ કે બીજો પણ તસ્કર છે.’ તેનુ એ વચન જાણી કોપાયમાન રાજાએ લખાવી લીધુ. પછી એ વાક્યનુ ખરાબર પાલન કરો’ એમ કહી અજાપુત્રે રાજાને પુનઃ કહ્યું કે હે રાજન ! આ વસ્રો મારાં છે, તેથી તું પણ ચાર છે. જો એ વાત તારા માનવામાં ન આવતી હાય, તે પરંપરાની તપાસ કર. ’ એટલે પરંપરા જાણી, એકદમ કેપથી રક્ત મુખ કરી રાજાએ જણાવ્યું કે—, અરે ! અમે તે અપિતના લેનાર છીએ, પણ લુચ્ચા ! તુ તા તસ્કરજ છે. ત્યારે નિર્ભયતાથી હસતા અજાપુત્રે રાજાને કહ્યું કે અર્પિત ગ્રહણ કરવાની રીતે તે હું પણ તસ્કર નથી.' કારણ કે ધીર પુરૂષ વિપદારૂપ આદશ'માં નિમગ્ન થયા છતાં અધિક ધીરતા ભજે છે. પાણીમાં પ્રતિબિંબિત થયેલ અગ્નિ શુ ઉંચી જ્વાળાએ ઉછળે નહિ ? પછી રાજાએ ભડારીને ખેલાવીને પૂછ્યું; તેણે કહ્યું કે—તે હાર મે કુમારીને આપ્યા છે. ' એટલે તેજ વખતે ઉદ્યાનથકી ઘરે આવી, પુત્રીને લાવીને પૂછ્યું કે— હે વત્સે ! તે હાર તારી પાસે છે કે નહિ ? ' તેણે રાતાં રાતાં જણાવ્યું કે— હું તાત ! પૂર્વે ક્રીડાવાપીમાં રમતાં, તે હાર કોઈ વાનર હરણ કરીને તરત ભાગી ગયા. ’ એ વાત સાંભળતાં શાખામૃગનર તેણીને જોઇ, તે પાણી પી, વાનર બનીને તરતજ તે રાજકન્યા પાસે ગયા. બે કાલ જે પ્રમાણે વતા હાય, તે પ્રમાણે હું સખે! સેવન કર મૃગતૃષ્ણુિકાથી પરિભ્રષ્ટ થયેલ હરણીની જેમ તુ ખેદ કરતા નહિ એમ પૂર્વે એ ફળથી પુરૂષ થયા અને પાછા જળથી મર્કટ થયા.” એ અજાપુત્રે વિચારી લીધું. ત્યાં તેજ એ-કેલિકેટ છે? એલ