________________
૨૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર.
થતાં તે મને વશ થશે, વળી સરોવરના પાણીથી મનુષ્ય વાઘ થાય અને તિર્યંચ પણ તેજ પ્રમાણે થાય ! પછી નગરીમાં જતાં અજાપુત્ર અહુબુદ્ધિ નામના વાણીયાને ઘરે ગયા. તેણે તેની આકૃતિ જોઈ સ્થાન આપ્યું. એટલે તે ત્રણે પાતાના ઘરની જેમ શેઠના ઘરે રહ્યા. ત્યાં અજાપુત્રે ખરાબર સભાળથી રાખવા માટેતે હાર શેઠને આપ્યું. અને ચૂર્ણ તથા પાણી શાખામૃગનરને આપી, નખશુદ્ધિને અર્થે તે હજામના ઘરે ગયા. ત્યાં નખ ઉતરાવી, તેને પૈસા આપી તે પાછે ઘરે આવ્યા, પણ અને દ્વિવ્યવસ્ર ભૂમિપર પડેલાં તે હજામે જોયાં. એટલે ‘ આ કણીયા કેવા ? ’ એમ ધારી તેણે તે હાથમાં લીધાં અને સ્પર્શી શકી ‘ આ દિવ્યવસ ક્યાંથી ?’ એમ તે સમજી શક્યો. પછી તેણે મૂલ્ય લઇને કાઇ વણિકને તે આપ્યાં અને તેણે વિક્રમ રાજાને ભેટ કર્યાં. એવામાં વસત સમય આવતાં તે ઉજ્વળ વસ્ત્ર પહેરી, હાથીપર ચડીને રાજા ક્રીડા-ઉદ્યાનમાં ગયા. ત્યાં દક્ષિણપવનના સ્પર્શથી રેશમાંચિત થતી સ્ત્રીને સાંજે જોઈ, ભારે હ પામતા રાજા કહેવા લાગ્યા કે—પુષ્પમાળા સહિત અભિમુખ આવતી સિદ્ધાંગનાઓના કુચ-ચદ્રરૂપ જલયંત્રવડે અભિષેક પામી, અંગનાઓના શરીરનું પ્રસ્વેદ–પય પીને તાપ અહીં એક પગલું પણ આપતા નથી, વળી તે જળ પવન ઉછાળી રહ્યો છે.
હવે અહીં બહુમુદ્ધિના પુત્ર મતિસાગર તે કંઠમાં હાર પહેરીને કીડા-ઉદ્યાનમાં ગયા. તેના ગળે લટકતા હાર જોઇ < આ હાર તા મારા છે ’ એમ ધારી સીપાઇ માકલીને રાજાએ તેને તરત ખેલાવ્યા અને ‘ આ હાર તારી પાસે ક્યાંથી ? ’ એમ પૂછતાં જવાબ ન આપવાથી તેને ખાંધી, રક્ત વમતાં, ભોંયરામાં નાખી દીધો. એ વાત સાંભળતાં બહુમુદ્ધિ અજાચુતને લઇ, રાજા પાસે ગયા અને ખેલ્યા કે હે રાજન્ ! એ હાર આના છે. ’ એટલે શ્રેષ્ઠિસુતને છેડાવી રાજએ અજાપુત્રને પૂછ્યુ કે—‘ આ હાર