________________
અાપુત્રની કથા..
^^^^^, ૧૦/
થાય; પૂર્ણ કુંભને કુવામાં ગુણ–દેરીની જરૂર પડે, પણ તળાવમાં તે તે વિના પણ ભરી શકાય. પછી ઈ બોલાવતાં તે આવ્યા અને ક્ષણવારમાં પિતાનું રૂપ ધરી બેઠે. એટલે દેસહિત વિસ્મય પામતાં ઇંદ્ર વિચાર્યું કે—“આ તે મનુષ્ય છે.” આથી વિશેષ સંતુષ્ટ થતાં ઇંદ્ર તેને પિતાના બે દિવ્ય વસ્ત્રો આપ્યાં અને પૂછ્યું કે “અરે! તું અહીં આવ્યા શી રીતે ?' જવાબમાં તેણે બધું સત્ય જણાવ્યું. ત્યાં દેવેની સમૃદ્ધિ જોતાં અજાપુત્રે ઇંદ્રને પૂછ્યું કે –“તમે આવા સમૃદ્ધ કેમ થયા?” ઇંદ્રે કહ્યું—“હે ભદ્ર! સાત ક્ષેત્રે ધન વાપરી હિંસા તજી, મેં તીવ્ર પ્રવજ્યા આદરી કે જેના પ્રભાવથી હું ઇંદ્ર થયો છું. વળી ઈંદ્ર-સામાનિક દેવે અલ્પ અલ્પ શુભ કર્મને લીધે . અનુક્રમે હીનઋદ્ધિવાળા થઈદેવત્વ પામ્યા છે.” પછી જિનસમક્ષ આરતી ઉતારી, ઇંદ્ર પોતે શકસ્તવ બેલી, સ્વર્ગે જવા લાગે અને જતાં જતાં તેણે એક દેવને આદેશ કર્યો કે–તું એને યથારથાને મૂકી આવજે.” એમ ઈંદ્રાજ્ઞા થતાં તે દેવે તે પ્રમાણે કર્યું. હવે અજાપુત્ર ત્યાં આવતાં તે દિવ્ય વસ્ત્ર પગના અંગુઠે અટકાવીને તે બંનેની પાસે સુઈ ગયે. પછી જાગ્રત થઈ, વિકસિત કમળ સમાન તથા ચંદ્ર સમાન ઉજવળ અને કમળ તે વસ્ત્ર જોતાં અજાપુત્ર શરદઋતુનું વર્ણન કરવા લાગ્યું કે–“શરદઋતુએ ચંદ્રને નિર્મળ કર્યો, નદી, તળાવનું જળ સ્વચ્છ થયું, વ્યવસાયી લેકે ઉદ્યમે લાગ્યા, કમળમાં શભા વધી, અગસ્તિ દિશામાં લાંબા વખતે ઉદય પામ્ય, ધાન્ય ફલિત થયું, પાંગનાઓ ગાય છે અને શાલિધાન લેકેને પોતાનું ફળ આપવા તૈયાર છે. હવે પ્રભાતે તે બંનેની સાથે નગરી ભણી જતાં અજાપુત્ર ચિંતવવા લાગ્યો કે અહે ! દષ્ટિથી તે મેં જન્મફળ મેળવ્યું અને ત્રણે ભુવન જોયાં. ચૂર્ણ પામે છે કે જેનાથી તિર્યંચ મનુષ્ય થાય અને જળવડે મનુષ્ય તે તિર્યંચ બની જાય, તે પણ મારી પાસે મેજુદ છે. ચૂર્ણથી તિર્યચે મનુષ્ય