________________
અજાપુત્રની કથા.
અજાપુત્ર પ્રત્યે દેવ આવ્યા. તેમણે પાસે આવી નમસ્કાર કરતાં તેને પૂછ્યું કે–“રાજા કયાં? ” ત્યારે તેણે સંભ્રાંત થઈ કહ્યું કે હું રાજાને જાણતા નથી.” પછી આકુળ થતાં તેમણે કહ્યું કેહાથીએ તને પકડતાં, તેનાથી મૂકાવવાને રાજાએ તારી પાછળજ ઝંપલાવ્યું છે. ત્યારથી નગરજને શેક અને ભયાતુર થઈ રહ્યા છે. નસિક વિના મુખની જેમ રાજા વિના નગરી શેભા વિનાની થઈ પી છે.” એમ પ્રાણુચ્છેદક તેમની વાણુ સાંભળતાં અજા પુત્ર જાણે જથી હણાયે હેય તેમ મનમાં ચિંતવવા લાગ્યું કે —- અરે ! અવશ્ય કઈ વ્યંતરે રાજાનું હરણ કર્યું હશે. મારા પ્રાણની ખાતર અહા ! રાજા કેવી દશા પામે ? માટે તે વ્યંતરેશ પાસે જઈ શે, કરાવી રાજાને અહીં લઈ આવું.' એમ ધારી તેણે પુનઃ સશેવરમાં ઝંપલાવ્યું, પણ વ્યંતરની હાય વિના ત્યાં પાણીમાં બેછતાં કઈ મગર અજાપુત્રને કટી સુધી ગળી ગયે. એવામાં તે જળના માહાસ્યથી અજા પુત્ર ક્ષણવારમાં વાઘ બની ગયે, જેથી મગર તેને આખો ગળી ન શકયે. ત્યાં જળથી ગાંઠે બાંધેલ ચૂર્ણ ભીંજાતાં-પલળતાં અને તેને રસ પાણીમાં ભળતાં મગર તરતજ પુરૂષ બની ગયે. પછી મકર-નર તેને ગળવાને કે મૂકવાને સમર્થ ન થયું, પણ તે વખતે તે ચેષ્ટારહિત બની અનુક્રમે તીરે ઘસડા, તેવામાં કીડા કરી પૃથ્વીતલથી નિવૃત્ત થયેલ સર્વાંગસુંદરીની એક દાસીએ તેને તેવી અવસ્થામાં જોયે. પુરૂષે ગળેલ તે વાઘને કૌતુકથી જોતાં “આ સ્વામિનીને બતાવું” એમ ધારી તેણે ઉપાડ અને પિતાની શક્તિથી લાવી, સર્વાંગસુંદરી પાસે મૂકતાં તે હર્ષથી બેલી કે—“હે દેવી! આ આશ્ચર્ય તે જુઓ. એવામાં પૂર્વે સ્થિતિ કરી રહેલ અને સર્વાંગસુંદરીના સ્વામીરૂપ એવા દુર્જય રાજાએ તે આશ્ચર્ય જોતાં, મનમાં ખિન્ન થઈ વારંવાર તે પ્રત્યે જેવાથી, કાનમાં કહેલ ચંડિકાનું વચન સંભાયું કે માસ પછી આ