________________
અજાપુત્રની કથા.
સૈનિકે, વન પ્રત્યે જતા તેને અટકાવવાને ચોતરફ દોડ્યા, પણ પરવશ થયેલે એ નૃપવ્યાઘ સૈનિકે પ્રત્યે દંડ અને નગરમાં રહેલા પોતાના નરસિંહ પુત્રને ફાડી નાખે, જેથી ભારે કેલાહલ થતાં અને સૈનિકના રેતાં, કેઈ મહાસાત્ત્વિક પદાતિ એકલાએ તેને પુંછડે પકડી લીધો. તે નૃપવ્યાઘ પકડાઈ જતાં, ખોળામાં બંધાચેલ વૃષભની જેમ તેને ખૂબ ભમાવી લાવીને ગળે પાશ નાખી દીધા. એમ તે નૃપવ્યાઘને ગાઢ બાંધી બધા તેની તરફ ઉભા રહ્યા, પછી અહીં લાવતાં તેને બલાત્કારે વજીના પાંજરામાં નાખી દીધો, એ રીતે રાજા વાઘ બની જતાં અને તેને પુત્ર મરણ પામતાં નગરીના લેકે બધા અનાથ બની, શેકાતુર થઈ રહ્યા છે. એમ સાંભળતાં વિશાળબુદ્ધિ અજાપુત્રે તેને પૂછયું કે–અરે! તમે કાંઈ મંત્ર, ચૂર્ણ કે ઔષધાદિક એને આપેલ છે?” તે ખેદથી બેભે કે–“વારંવાર ઘણુ મંત્ર, ચૂર્ણાદિ આપ્યા, પણ કઈ રીતે તેને ફાયદે ન થયે. પુણ્ય હોય તે બધું સફળતા પામે. કારણ કે લકો ધન કમાવી જાણે છે, કેઈ શ્રીમંતની સેવા સમજે છે, મિત્રને નેહી બનાવતાં કે રેગને શમાવતાં, સભામાં છુટથી બોલતા કે શત્રુનું નિકંદન કરતાં અને સમુદ્ર તરતાં પણ લેકેને આવડે છે. અથવા તે શું ન કરી શકે? પરંતુ સ્વેચ્છારી કર્મને જે તે સંમત હોય, તેજ તે ફલિત થાય.” ત્યારે અજા પુત્ર હસીને કહેવા લાગે કે મને તે વાઘ બતાવે, જે તેનું પુણ્ય હશે, તે મને કીર્તિ પ્રાપ્ત થશે.” આ તેનું પ્રમાણિક વચન સાંભળતાં આરક્ષક પુરૂષના મનમાં કાંઈક વિશ્વાસ આવ્યું. કારણ કે આનં-પીડિત તે નાસ્તિક ન હેય. પછી અંજલિ જેઠ આરક્ષકે જણાવ્યું કે—કૃપા કરી રાજભવનમાં ચાલે ” કારણ કે કાર્યાથી બહુ મૃદુ હેય. એટલે સજા પુત્રને લઈને આરક્ષક પુરૂષ ગયા કે રાજવ્યાધ્ર પૃથ્વીયર અ૭ પછાડતે ઉભા હતા ત્યાં તેને બહાર મૂકી તેણે અંદર જઇ