________________
અજાપુત્રની કથા.
ભાવને યથાવસ્થાએ પહોંચાડી છે.” એમ પિતાના સ્વરૂપની સમજણ પડતાં રાજા અજાપુત્રને હસ્તી, અશ્વ, સુવર્ણાદિક પારિતોષિક આપવા લાગ્યા, ત્યારે તેણે જણાવ્યું કે–“હે રાજન ! એ વસ્તુ એની કોઈ જરૂર નથી, સજજને તે એક પ્રીતિજ માગે છે. અન્ય કાંચનાદિકથી શું? કારણ કે જ્યાં ત્યાં સ્નેહ ન કર. મંથન દંડદધિપાત્ર સાથે સંબંધ કરવા જતાં ત્રણ ઠેકાણે બંધાય છે. ઉત્તમ જને સાથે સંગ કરે. મલ્લિકા–પુષ્પ સાથે સંગ કરતાં તેલ સુગંધિ બની અનેક જનેને આનંદ પમાડે છે. આથી વિશેષ સંતુષ્ટ થયેલ રાજાએ અજાપુત્રને પિતાના અપર આત્મા સમાન માનતાં, નગરીમાં મહોત્સવ કરાવ્યું. એટલે વષકાલે દેડકાની જેમ મૃત-જીવિત થયેલા પરજને એ જયજયારવ કરતાં, નગરીમાં મહોત્સવ કર્યો.
એવામાં એકદા રાજા સાથે ભ્રાતાની જેમ અજાપુત્ર આશ્ચર્યથી શિર ધુણાવતાં તે સરેવર જેવા ગયે, ત્યાં કિનારે રહેતાં રાજા જેટલામાં સરોવરની શોભા જુવે છે, તેટલામાં એક જલચર હાથી નજીકમાં પ્રગટ થયા અને રાજાની નજીકમાં લેકચન વિકાસી રહેલા અજા પુત્રને સુંઢવતી ઉપાડીને તે પાછો ક્ષણવારમાં તે સરોવરમાં પિઠે. એવામાં એકદમ “અરે દ્વિપ! એને હરીને તું ક્યાં જવાને?” એમ બેલતે રાજા તરવાર ખેંચતાં હાથીની પાછળ કુદી પડ્યો. એમ આગળ હાથી અને પાછળ પડેલ રાજાએ જોયું તે તે હાથી લેવામાં ન આવે, પણ એક દેવીનું મંદિર તેણે જોયું. એટલે તે વિચારમાં પડશે કે–તે હાથી ક્યાં કે જેણે મારા મિત્રનું હરણ કર્યું ? અને આ દેવી કેણ કે જેને પ્રાસાદ સુવર્ણથી બનાવેલ છે પરંતુ પિતાના પ્રાણે મને બચાવનાર તે મારો મિત્ર કે જેને બદલે હું કંઈ આપી શક નથી. અરે! તેને હું અમૃણી કેમ