________________
અજાપુત્રની કથા.
૯
."
*
આ તા અવશ્ય કાઇ નગરની અધિષ્ઠાચિકા દેવીએ મારા પ્રત્યે પ્રીતિ ધરાવીને ભાવી અનનુ સૂચન કર્યું”-–પછી પશુને ચારતા તે આલકને જોતાં રાજા ગવ લાવી દેવતા વચનના કઇપણ નિશ્ચય કરી ન શકયા. ત્યાં સુમતિમંત્રીએ રાજાને જણાવ્યુ કે—“ હે નાથ ! પ્રલયકાળે પણ દેવતાની વાણી કઢિ અન્યથા થઇ છે ? કદાચ તમને એવા ગવ હાચ કે—— મને એનાથકી મરણની બીક નથી, તથાપિ નગરથી એને કહાડી મૂકવામાં શી મુશ્કેલી છે? ત્યાં ભલે તેમ કરો.’ એમ કહી રાજાના ગયા પછી પ્રધાને સેવાને હુકમ કર્યો કેઆ બાળકને એવા સ્થાને મૂકી આવા કે જ્યાંથી તે પાછે અહીં આવી ન શકે. ’ એટલે અજાપુત્રને લઇ, એક ગહેન વનમાં તેને એકલા રાતા મૂકીને તે પાછા પોતાના નગરમાં આવ્યા. પછી અજાપુત્ર એક દિશા ભણી ચાલતાં મૂઢ બુદ્ધિ જેમ ભવના અંત ન પામે, તેમ તે વનના અંત ન પામ્યા. એમ ઘણા દિવસે ભમતાં છેવટે તે વનના અંત પામ્યા. કારણકે વ્યવસાયી માણસ કાર્યને અંત આણે છે. વળી અદૃશ્ય રહેલ માતાની જેમ તે દેવી તેની પાછળ પાછળ જતાં વિવિધ સ્થાનામાં તેને દુટ આશ્ચયૅ ખતાનતી રહેશે. હવે ગર્ભાવાસની જેમ અરણ્યથકી બહાર નીકળતાં કંઇક પ્રમાદ લાવી આગળ જતાં જનનીની માફ્ક આવે એક નગરી તેના જોવામાં આવી. ત્યારે દરિદ્ર જેમ અલ્પ અલ્પ ઋણ આપે, તેમ હળવે હળવે જતાં પણ માગના ઈંડા ન આવ્યેા. આ વખતે તે અતિ ક્ષુધાતુર હાવાથી પગ આગળ ચાલતા નહિ અને પિપાસારૂપ અંધકારથી આચ્છાદિત તેની દૃષ્ટિ જોવાને અસમર્થ થઈ. એમ કષ્ટથી જતાં વૃક્ષ વિનાના માર્ગોમાં તેણે એક યક્ષમ દિર જોયું, કે જે રમ્ય અને તેની મૂત્તિથી અલ’કૃત હતું. તેની દક્ષિણ દિશાએ જવાળા વ્યાસ, દુઃસહ અને ધગધગતી અગ્નિએ પૂર્ણ એવી એક ગત્ત્ત—ખાડ જોઇ અને તેની ચાતરફ જાણે અગ્નિ—જ્વાળાનું પાત