________________
૩૩
(૨૦) “અથડેમાં તે પ્રો. ખૂબજ ચૂક્યા. કેમકે ખરી રીતે આ વિરાધના અનારાધનાનું પ્રકરણ એ સમજી શક્યા નથી. આ પ્રકરણની સમજ રહસ્ય સાથે આ વિવેચનગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવી છે. એ પરથી સમજાશે કે સૂત્રકાર બે વિભાગ કરે છે, એક માર્ગોબંઘી અને બીજે માર્ગગામી. એમાં માર્ગગામીને પણ ખલના (વિરાધના) ન જ સંભવે એમ નહિ, સંભવે ખરી. કેમકે એ છદ્મસ્થ છે. પણ એની ખલના અનર્થહેતુ નહિ પણ “અર્થહેતુ ઈષ્ટને હેતુ હોય છે, કેમકે એણે માર્ગ તરફ ચક્કસ પ્રયાણ આરણ્યું છે. હવે અહિં પ્રો. “અર્થહેતુમાં અર્થને અર્થ “શબ્દની સમજ એ કરે છે, એ કેટલું બધું બેહંદૂ છે ! કેમકે માળેલંઘીને પણ એ સૂત્રાર્થ એ પ્રયોજન તરીકે તે હેાય છે. વળી પ્રોમૂલ સૂત્રમાંનું “ન એસા મગામિણે વિરાહણ અણુથમુહા એ અંશને ઉપરના ફકરામાં લીધું અને પછી જુદા ફકરામાં “અWહેઉ લીધું, એ કેવું અજ્ઞાનતાભર્યું ? વસ્તુત: કહેવું તે એ છે કે માર્ગગામીની વિરાધના તે (ઉન્માર્ગી જેવી) અનર્થ મુખી નથી બનતી પણ અર્થ (ઈષ્ટ મોક્ષ)ને હેતુ બને છે. પ્રો. ને આ નહિ સમજાવાનું કારણ એ છે કે અહિ માનનો પા વિના ઉદ્દેશ્ય છે. અને R અનર્થીમુલ્લા એ એક વિધેય પદ છે, તથા “ ” એ બીજું વિધેય પદ છે. એ ઉદ્દેશ્ય-વિધેય સમજાયા નથી. તેથી ટિપ્પણમાં “gવવા વિરાધના'માંથી ‘વિરાધના' એવું ખોટું નિષેધ પદ પણ ખેંચે છે.
(૨૧) વળી “મમ્મદેસણાએ અણુભિનિવેસેને પણ પ્રો. ખોટું લગાવે છે. અનભિનિવેશને પ્રો. સમજે છે તે “સંસાર પ્રત્યે અનાસક્તિ એ અર્થ નથી, પરંતુ ઉપદેશેલા માર્ગ પ્રત્યે અનાગ્રહ’ એ અર્થ થાય છે. આ ન સમજવાથી અહિ વાક્ય તેડી, પ્રતિપત્તિ અને કિયારંભને જુદા પાડી ત્યાં પણ અસંગત અર્થ કર્યો. પ્ર. એ ખ્યાલ ભૂલી ગયા કે પૂર્વે માર્ગદર્શક સૂત્ર સાંભળી જેમ ઉભાગને તે પ્રત્યે થતાં દુઃખ, અવજ્ઞા અને અસ્વીકાર કહ્યા છે, તેમ અહિંયા અપાય (કિલષ્ટ કમ)વાળા માર્ગગામીને અનાગ્રહ, સ્વીકાર કે ક્રિયાપ્રારંભ કહેવા છે. ત્યારે