________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
આવી. તે સ્ત્રીરત્નને જોતાં જ રાજા વિચારમાં પડયા. અહા ! આવા નિર્જન પ્રદેશમાં આ સુંદરી કેણુ અને કર્યાંથી ? શું તેણીની લાવણત!! શું તેણુીનુ અદ્દભુત રૂપ ! શું તેશુંીનું સૌભાગ્ય ! આ સુદરીને જેણે બનાવી છે તે જ તેણીના રૂપ, ગુર્ણાનું વર્ણન કરવામાં સમર્થ છે. ઇત્યાદિ વિચાર કરતા રાજા, તે સુંદરી શું કરે છે તે તરફ ગુસષણે નિહાળી નિહાળીને જોવા લાગ્યા.
તે સુંદરીના મુખ ઉપર સુખાશ ( ભગવાનની પૂજા કરતી વખતે મુખ, નાસિકા આગળ જે રૂમાલ બાંધવામાં આવે છે તે ) હતા. તેના હાથમાં સુગંધી પુષ્પો હતાં. મંદિરમાં સન્મુખ એક સુંદર શ્યામ વર્ણવાળી મુનિસુવ્રતસ્વામી (વીશમા તીર્થંકર) ની પ્રતિમા હતી તેની તે પૂજા કરતી હતી. પૂજન કર્યાં બાદ ઉચિત સ્થાનકે એસી વિધિપૂર્વક વંદન કરી અત્યંત ભકિતભાવથી તે જિનનાથની તવના કરવા લાગી.
66
હે નિળ કેવળજ્ઞાની ! સંપૂર્ણ જ્ઞાન થી ત્રણ ભુવનન, મોહાંધકારને ગુનાર, મેહરૂપ મહાનુભટને ભેદનાર, મુનિસુવ્રતસ્વામી તું જયવંત રહે, જયવંત રહે. હે કૃપાળુ દેવ ! પુલકિત અંગ અને વિકસિત નેત્રવડે, જેઓએ તારુ' સુખકમળ કયારે પણ દેખ્યું નથી. તે જીવે દીન, દુખીયાં થઇ નિર ંતર ખીજાનું મુખ દેખ્યા કરે છે.
હે પ્રભુ ! જેણે ભકિતપૂર્ણાંક તારા ચરણુકમળને નમસ્કાર કર્યા નથી તે જીવા પવનથી ધ્રુજાયેલ વૃક્ષાની માફક, ખીજા છાની આ
ગળ નિરંતર પેાતાના મસ્તકા નમાવ્યા કરે છે.
હે ત્રિભુવન પ્રભુ ! જે મૂઢ પ્રાણિઓએ તારો સેવા નથી કરી, તે જીવેા, હાજી, છ સાહેબ, અન્નદાતા, જો હુકમ, વિગેરે ખેલતા સામાન્ય મનુષ્યની પણ સેવા કરે છે.
હે જગદીશ ! જેણે તારું પૂજન કર્યું" નથી, જેણે તારી રતવના
For Private and Personal Use Only