________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાની પરમાર્થ – સમ્યકત્વ હોય તેજ કહે.”
મિથ્યાષ્ટિ સમકિતી પ્રમાણે જપ તપાદિ કરે છે, એમ છતાં મિથ્યાષ્ટિનાં જપતપાદિ મોક્ષના હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતિનાં જપ તપાદિ મોક્ષના હેતુભૂત થાય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા જ્ઞાન મોહેતુ છે અને અજ્ઞાન બંધ હેતુ છે એવો અત્ર નિયમ કર્યો છે વ્રતો-નિયમો તથા શીલોને “ધારતા - અખંડપણે પાળતા અને તપ કરતા એવા “પરમાર્થ બાહ્ય” - પરમાર્થથી બહાર વર્તતા જે જનો છે તેઓ નિર્વાણ - મોક્ષ નથી પામતા. આવા ભાવની આ ગાથાનું આત્મખ્યાતિકર્તાએ અદ્ભુત તત્ત્વ નિશ્ચયાત્મક વ્યાખ્યાન કર્યું છે. તેનો આશયાર્થ આ પ્રકારે – જ્ઞાનમેવ મોક્ષદેતુ. - “જ્ઞાન જ મોહેતુ છે', કેવલ જ્ઞાન જ મોક્ષનો અવિસંવાદી હેતુ છે – મોક્ષરૂપ
પરમ સાધ્યને “અજ્ઞાનભૂત' - અજ્ઞાન થઈ ગયેલા છે એવા અજ્ઞાનીઓને - શાન જ મોહેતુઃ અંતસ્તૃત - નિયમ - શીલ - તપ પ્રમુખ શુભકર્મના સદુભાવે પણ - અશાન જ બંધહેતુ હોવાપણામાં પણ - મોક્ષનો અભાવ - નહિ હોવાપણું છે માટે. અર્થાતુ
આત્મજ્ઞાન વિહીન અજ્ઞાની ભલે અંતરંગ તથારૂપ ભાવવાળા ખરા અંતઃકરણથી અંતર્ વ્રત-તપ આદિ આચરતો હોય, તો પણ તેને મોક્ષ હોતો નથી, તો પછી અંતર્ વ્રતાદિ ન આચરતો હોય તેનું તો પૂછવું જ શું ? એમ “અપિ” - પણ શબ્દથી સૂચિત છે. આથી ઉલટું વજ્ઞાનમેવ વંદેતુ. - “અજ્ઞાન જ બંધહેતુ છે', કેવલ અજ્ઞાન જ બંધનો અવિસંવાદી હેતુ છે, અજ્ઞાન જ બંધનું અચૂક કારણ છે, કારણકે તમારે - તેના – અજ્ઞાનના અભાવે સ્વયં - આપોઆપ જે “જ્ઞાનભૂત” - જ્ઞાન થઈ ગયેલા છે એવા જ્ઞાનીઓને – બહિરૂ વ્રત - નિયમ - શીલ - તપ પ્રમુખ શુભકર્મના અસદ્ભાવે પણ - નહિ હોવાપણામાં પણ, મોક્ષનો સદ્ભાવ – હોવાપણું છે માટે. અર્થાત્ આત્મજ્ઞાન સંપન્ન જ્ઞાની ભલે બાહ્ય - (ચર્મચક્ષુ) દૃષ્ટિગોચર થતા બહિરંગ બહિરૂ દ્રતાદિ ન પણ આચરતો હોય, તો પણ તેને મોક્ષ હોય છે. “પરમાર્થ બાહ્ય આત્મઅજ્ઞાની અજ્ઞાની, ભલે “અંતરુ' વૃતાદિ ધરતો હોય તો પણ તેનો મોક્ષ હોય નહિ અને પરમાર્થ અંતર' - આત્મજ્ઞાની જ્ઞાની ભલે “બહિરુ' વૃતાદિ ન ધરતો હોય તો પણ તેનો મોક્ષ હોય - એ પરમ આશ્ચર્યકારી અદ્દભુત ઘટના અમૃતચંદ્રજી બેવડી ચોક્સાઈથી નિયુક્ત કરેલી પરમ અદ્ભુત યુક્તિથી જ્ઞાનનું જ મોહેતુપણું અને અજ્ઞાનનું જ બંધ હેતુપણું ડિડિમનાદથી ઉદ્યોષી સિદ્ધ કરે છે. અર્થાત્ કેવલ જ્ઞાન સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવું કેવલ “જ્ઞાન જ મોક્ષ હેતુ છે, કારણકે
જ્ઞાન એ જ આત્માનો “સ્વભાવ' છે - સ્વનું ભવન છે - સ્વચ મવનં કેવલ શાન સ્વભાવમાં સ્વમાવ: | અને “સ્વભાવ” એ જ વસ્તુધર્મ - આત્મધર્મ છે, એટલે આ વર્તવા રૂપ કેવલ જ્ઞાન
આત્મ સ્વભાવ - ધર્મરૂપ જ્ઞાનમાં જ વર્તવાથી જ - કેવલ જાણપણારૂપ ભવનથી જ મોક્ષ
જ્ઞાન પરિણમનરૂપ જ્ઞાનભવનથી જ મોક્ષ થાય છે. આથી ઉલટું, અજ્ઞાન જ બંધહેતુ છે, કારણકે ઉક્ત પરમાર્થભૂત જ્ઞાનનો જ્યાં અભાવ છે એવું અજ્ઞાન તે વિભાવ' છે - વિકૃત ચેતનભાવ રૂપ આત્માનું - ચેતનનું વિપરીત વિકૃત ભવન છે અને “વિભાવ” એ જ સ્વભાવરૂપ વસ્તુ ધર્મથી - આત્મધર્મથી વિપરીત-વિરુદ્ધ અધર્મ છે, એટલે આ આત્મસ્વભાવ ધર્મથી વિરુદ્ધ વિભાવ - અધર્મ રૂપ અજ્ઞાનમાં વર્તવાથી જ - અજ્ઞાન પરિણમન રૂપ અજ્ઞાન ભવનથી જ બંધ થાય છે. એટલે કેવલ જ્ઞાનમય આત્મ સ્વભાવમાં વર્તવા રૂપ ધર્મ જ ઉપાદેય છે એ તત્ત્વ જેણે જાયું છે એવો મહા સત્ત્વ મુમુક્ષુ સર્વથા ન બની શકે તો દેશથી - અંશથી તે ધર્મ આચરવા ઈચ્છે છે અને પછી તેવા ઉલ્લાસભાવની ફુરણાથી દઢપણે સ્વ શક્તિનો વિચાર કરી તે દેશધર્મના ગ્રહણમાં સમ્યક્ પ્રકારે પ્રવર્તે છે. જેના મૂળ આધાર ભૂત સમ્યકત્વ - આત્મજ્ઞાન છે. એવા સમ્યકત્વ મૂલ બાર
૫૦