________________
બંધ રૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૫૭-૨૬૦ મરાયો, આ જીવાડાયો, આ દુઃખીયો કરાયો, આ સુખીઓ કરાયો - એમ દેખતો મિથ્યાદેષ્ટિ છે. ૨૫૭, ૨૫૮
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય " આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો, " તે શા વડે થાય છે? પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા, પાઠ-૩
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અહંકારરસથી કર્મો કરવા ઈચ્છતા મિથ્યાદેષ્ટિઓ છે, તેનું અત્ર નિરૂપણ છે - જે મરે છે વા આવે છે અને દુ:ખીઓ થાય છે વા સુખીઓ થાય છે, તે નિશ્ચય કરીને કર્મોદયથી જ - “ નવ થાય છે, તેના અભાવે - કર્મોદયના અભાવે તેનું તથા પ્રકારે હોવાનું અશક્યપણું છે માટે. તેથી મહારાથી આ મારવામાં આવ્યો, આ જીવાડવામાં આવ્યો, આ દુઃખીઓ કરાયો, આ સુખીઓ કરાયો - એમ દેખતો મિથ્યાદેષ્ટિ છે - રૂતિ પરથનું મિથ્યાઃિ |
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરાગA
૪૨૧