________________
સમયસાર : આત્મખ્યાતિ એમ જ વર્તવું, એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ હૈયે, વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ, તીર્થંકરાદિક - તેનું આત્મત્વ સાંભરે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૯૯, ૩૬૩ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યું તેમ અત્રે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ નિશ્ચયનયથી વ્યવહારનયના પ્રતિષેધનું નિષેધનું) પ્રતિપાદન કર્યું છે – એમ - ઉક્ત પ્રકારે વ્યવહારનય નિશ્ચયનયથી હે શિષ્ય !
પ્રતિષિદ્ધ - નિષેધવામાં આવેલો જાણ ! “નિશ્ચયનયાશ્રિત’ - નિશ્ચયનયના આશ્રયે રહેલા “મુનિઓ - જ્ઞાની શ્રમણો નિર્વાણને' - મોક્ષને પામે છે – “
fછયાયાાિ પુણ મુળ પાવંતિ છવ્વા !' આ ગાથાના ભાવનું ઓર સ્પષ્ટીકરણ કરતાં “આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાના પરમ પ્રતિભાસંપન્ન અલૌકિક તત્ત્વાલોકથી તેનું તત્ત્વસર્વસ્વ સમર્પક પરમાભુત વ્યાખ્યાન પ્રકાર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે –
માભાશ્રિતો નિશ્ચયન : પશ્રિતો વ્યવહારનવઃ - આત્માશ્રિત નિશ્ચયનય, પરાશ્રિત વ્યવહારનય છે, નિશ્ચયનય છે તે આત્માને આશ્રીને રહેલો અને વ્યવહારનય છે તે પરને આશ્રીને રહેલો છે. તેમાં - એમ ઉક્ત પ્રકારે “પરાશ્રિત' - પરને આશ્રયે રહેલ સમસ્ત અધ્યવસાનને બંધહેતુપણાએ કરીને મુમુક્ષને' - મોક્ષ પામવાની ઈચ્છાવાળા મોક્ષાભિલાષીને “પ્રતિષેધતાં - નિષેધતાં નિશ્ચયનયથી વ્યવહારનય જ ખરેખર ! ફુટપણે “પ્રતિષિદ્ધ' છે - પ્રતિષેધવામાં - નિષેધવામાં આવેલ છે. શા માટે ? તેના પણ - પરાશ્રિતપણાનો અવિશેષ છે માટે - “તસ્થા પશ્રિતાત્યાવિશેષાત્ | અર્થાત્ જેમ અધ્યવસાન “પરાશ્રિત' છે તેમ વ્યવહારનય પણ “પરાશ્રિત” છે, એટલે એ બન્નેના પરાશ્રિતપણાનો વિશેષ' - તફાવત નથી અને એટલે જ નિશ્ચયનયથી જેમ પરાશ્રિત અધ્યવસાન નિષેધવામાં આવેલ છે, તેમ પરાશ્રિત વ્યવહારનય પણ નિષેધવામાં આવેલ છે અને આ’ - વ્યવહારનય છે તે પ્રતિષેધ્ય જ છે - પ્રતિષેધવા - નિષેધવા યોગ્ય જ છે - “પ્રતિષ્ઠ પુર્વ વાયું |’ શા માટે ? માત્માશ્રિત નિશ્ચયનશ્રિતાનાવ મુદ્યમાનવત' - આત્માશ્રિત નિશ્ચયનયાશ્રિતોનું જ મુચ્યમાનપણું - મૂકાવાઈ રહેવાપણું છે માટે અને પરાશ્રિત વ્યવહારનયનું એકાંતથી અમુચ્યમાન - નહિ મૂકાતા અભવ્યથી આશ્રયમાણપણું - આશ્રય કરાઈ રહેવાપણું છે માટે - “પશ્રિતવ્યવહારનયર્ચાં તેના મુખ્યમોનેનામથેનાથી માનવીત |' અર્થાતુ આત્માને આશ્રીને રહેલ એવા નિશ્ચયનયને આશ્રીને જે રહેલા છે તેઓનું જ મોક્ષ થવાપણું છે અને પરને આશ્રયે રહેલા વ્યવહારનયનું એકાંતથી “અમુચ્યમાન” - મુક્ત ન થનાર અભવ્યથી આશ્રય કરાઈ રહેવાપણું છે માટે. તાત્પર્ય કે - જે નિશ્ચયનયનો આશ્રય કરે છે તે જ મોક્ષ પામે છે અને વ્યવહારનયનો જ સદા આશ્રય કરે છે તેથી જ “અભવ્ય” - મોક્ષગમન અયોગ્ય જીવ એકાંતથી કદી મોક્ષ પામવાનો નથી, તેની જેમ અન્ય “ભવ્ય” - મોક્ષ ગમન યોગ્ય જીવ પણ જ્યાં લગી વ્યવહારનયનો જ આશ્રય કર્યા કરે છે ત્યાં લગી તે પણ મોક્ષ પામવાનો નથી, એટલા માટે માત્ર મોક્ષની જ આકાંક્ષા જેને વર્તે છે એવા મુમુક્ષુને નિશ્ચયનયનો આશ્રય કરવો એ જ પોતાના ઈષ્ટ મોક્ષ ઉદ્દેશનો એકમાત્ર સાધકતમ પરમ ઉપકારી સદુપાય છે. આ અંગે શ્રીપ્રવચનસાર” દ્વિ.શ્ન.અં. ગાથા-૯૭ ની ટીકામાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ડિડિમ નાદથી ઉદ્ઘોળ્યું છે કે - “આ (વ્યવહારનય-નિશ્ચયનય) ઉભય પણ છે, શુદ્ધ - અશુદ્ધપણે ઉભય પ્રકારે દ્રવ્યનું પ્રતીય માનપણું છે માટે, કિંતુ અત્ર નિશ્ચયનય સાધકતમપણાને લીધે ઉપાત્ત (ઉપગૃહીત) છે, કારણકે શુદ્ધપણે સાધ્ય દ્રવ્યનો શુદ્ધત્વ ઘાતકપણાને લીધે નિશ્ચયનય જ સાધકતમ (પરમ સાધક) છે, નહિ કે અશુદ્ધ ઘોતક વ્યવહારનય - આમ અત્રે પણ આ અપેક્ષાએ આ પરમ જ્ઞાનીઓએ શુદ્ધ તત્ત્વ સ્વરૂપ પ્રત્યે લઈ જતા શુદ્ધનયને - નિશ્ચયનયને અશુદ્ધ પ્રત્યે લઈ જતા અશુદ્ધ ઘાતક અશુદ્ધ નયનો - વ્યવહાર નયનો નિષેધક કહ્યો છે.
"उभावप्येतौ स्तः, शुद्धाशुद्धत्वेनोमयथा द्रव्यस्य प्रतीयमानत्वात् । किन्त्वत्र निश्चयनयः
૪૫૪