Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 924
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭ : “અમૃત જ્યોતિ અહીં' - આત્મામાં જ ઉપયુક્ત' - ઉપયોગવંત સતો ભાવે છે, તે “એક જ - બીજો કોઈ નહિ - જ્ઞાનનય અને ક્રિયાનયની - બન્નેની “પરસ્પર' - એકબીજા સાથે “તીવ્ર' - તીક્ષ્ણ - ઉગ્ર - ગાઢ - કદી પણ ન છૂટે એવી બળવાનું મૈત્રીનું “પાત્ર' : ભાજન કરાયેલો “આ ભૂમિને' - આ શાનમાત્રથી નિજભાવમથી શાન ભૂમિકાને આઠે છે – આશ્રય કરે છે. અર્થાત્ સ્યાદવાદ કૌશલથી જ્ઞાન - શેયના “અનેક' - એક નહિ એવા ભિન્ન ભિન્ન “અંત’ ધર્મ જાણવા રૂપ અનેકાંતથી ભેદવિજ્ઞાન પામી અને સુનિશ્ચલ સંયમથી પરરૂપ શેયમાં જતા જ્ઞાનને સ્વરૂપમાં સંયમી રાખી, જે જ્ઞાનને ક્રિયા વિના ન ચાલે ને ક્રિયાને જ્ઞાન વિના ન ચાલે એવી અવિનાભાવી શાન અને ક્રિયાની કદી પણ છૂટી ન પડે એવી “ગાઢ' અભેદ તીવ્ર મૈત્રી સાધી જ્ઞાન - ક્રિયાનો સુમેળ સાધે છે - જ્ઞાન - ચારિત્ર દશામય બને છે, તે એક જ આ “જ્ઞાનદશા' રૂપ જ્ઞાનમાત્રમથી ભૂમિકાને પામે છે - બીજે શુષ્કજ્ઞાની વાચા જ્ઞાની નહિ જ. ૮૬૯

Loading...

Page Navigation
1 ... 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952