Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 944
________________ સ્યાદ્વાદ અધિકારઃ “આત્મખ્યાતિ' : “અમૃત જ્યોતિ' અનેકાંત વસ્તુઃ સપ્તભંગી: સ્યા કાર રૂપ અમોઘ મંત્ર પદ અનેકાંતાત્મક વસ્તુની કે તેના કોઈ પણ એક ધર્મની વિવક્ષા કરવી હોય તો ભિન્ન વિધિથી - પ્રતિષેધથી અને અભિન્ન વિધિ - પ્રતિષેધથી આમ ઉક્ત પ્રકારે સપ્ત “ભંગ'થી જ - સાત પ્રકારથી જ કરી શકાય, એટલા માટે આ સપ્તભંગી “સ્યાદ્વાદ' ન્યાય કહેવાય છે. અત્રે “સ્માતુ' શબ્દ છે તે કથંચિત - અર્થવાળો કોઈ અપેક્ષાએ આમ એ અર્થવાળો નિપાત - અવ્યય છે – વંચિત છંદો નિપાત: | અને તે સર્વથાત્વનો નિષેધક અને નૈકાંતનો - અનેકાંતનો દ્યોતક એવો છે – સર્વથાવ નિષેધ નવક્રાંતોતઃ | આ આમજ છે એમ સર્વથાપણાનો - એકાંતત્વનો નિષેધ કરનાર અને ન-એકાંત એવા અનેકાંતનું દ્યોતન કરનાર છે. પરમર્ષિ શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ તેમની “પ્રવચનસાર' શાસ્ત્રની તેમની યુગપ્રવર્તિની (spoch-making) ટીકામાં (દ્ધિ.&.ગા. ૨૩) પરમ સુંદર હૃદયંગમ અમર" શબ્દોમાં કહ્યું છે તેમ - * અનંત ધર્મવાળા દ્રવ્યના એકેક ધર્મને આશ્રીને વિવક્ષિત - અવિવક્ષિત વિધિ - પ્રતિષેધથી અવતરતી સપ્તભંગી “એવ'કારમાં - “જ' કારમાં વિશ્રાંત સમસ્ત પણ વિપ્રતિષેધ - મોહને અશ્રાંતપણે સમુચ્ચારાઈ રહેલા “ચાતુ'કાર રૂપ અમોઘ મંત્રપદ વડે દૂર ફગાવી ઘે છે.” આમ સ્યાદવાદદર્શી આ સપ્તભંગી" ન્યાયથી આત્મા સ્વદ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી સત - હોવા રૂપ અતિ રૂપ છે, પણ પરદ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી અસતુ - નહિ હોવા રૂપ નાસ્તિ રૂપ છે, એ પરથી પર દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી આત્મા ભિન્ન છે એવું તત્ત્વ નિશ્ચય રૂ૫ ભેદવિજ્ઞાન વજલેપ દઢ થાય છે અને ભેદવિજ્ઞાન એ જ આ શાસ્ત્રનું પરમ તત્ત્વ રહસ્ય છે, એટલે એની વજલેપ પુષ્ટિ અર્થે આ સપ્તભંગી અત્ર અવતારી હોય એ સમુચિત જ છે. “આતમ ગ્રાહક થયે ટળે પર ગ્રહણતા, તત્ત્વભોગી થયે પરભોગ્યતા, ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવિયે.” - શ્રી દેવચંદ્રજી | તિ ચાવીઃ ાિરઃ || "अनन्तधर्मणो द्रव्यस्यैकैकं धर्ममाश्रित्य विवक्षताविवक्षितविधिप्रतिषेधाग्यामवतरन्ती सप्तभङ्गिकैवकार વિશ્રાન્તમશ્રાન્તસમુધાનાચારમોષમત્રવેન સમસ્તમ વિપ્રસિઘનોદભુત !” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચન સાર” ટીકા, ૨-૧૩ "एकत्र वस्तुनि एकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोच्च विधिनिषेधयोः कल्पनया स्यात्कारांकितः सप्तधा વાઝોડા: સમીતિ ” - પ્રમાણનયતત્ત્વાલીકાલંકાર, ૪-૧૪ મા ૮૮૯

Loading...

Page Navigation
1 ... 942 943 944 945 946 947 948 949 950 951 952