Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સ્યાદ્વાદ અધિકાર “આત્મખ્યાતિ’: “અમૃત જ્યોતિ
अनुष्टुप् मुक्तामुक्तैकरूपो यः कर्मभिः संविदादितः । अक्षयं परमात्मानं, ज्ञानमूर्तिं नमाम्यहं ॥१॥ મુક્તામુક્તક રૂપો જે, કર્મોથી સંવિદાદિથી;. અક્ષય પરમાત્મા છે, જ્ઞાનમૂર્તિ નમું છું હું. ૧
અમૃત પદ સંવિદ્ આદિકથી અક્ષય જે, ક્ષય કદીય ન પામે, તેથી સહજાત્મસ્વરૂપી જે આ, ગવાય “અક્ષય' નામે... સંવિદ્ આદિકથી અક્ષય જે. ૧. કર્મથી મુક્ત - અમુક્ત દશામાં, જે હોય સદા એકરૂપ, તે સંવિદ્ આદિ ગુણધર્મોથી, અક્ષય સહજ સ્વરૂપ... સંવિદ્ આદિકથી અક્ષય જે. ૨ એવા અક્ષય પરમાત્મા છે, જ્ઞાનમૂર્તિ હું નમતો, સહજાત્મસ્વરૂપ ભગવાન અમૃત, શુદ્ધ ચિમૂર્તિ રમતો... સંવિદ્ આદિકથી અક્ષય જે. ૩
અર્થ - કર્મોથી મુક્ત - અમુક્ત અવસ્થામાં જે એકરૂપ છે, તે સંવિદ્ આદિ થકી અક્ષય એવા પરમાત્મા જ્ઞાનમૂર્તિને હું નમું છું.
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય સમજીને શમાઈ રહ્યા. *" સમજીને સમાઈ ગયા. ** અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગે જીવને લક્ષમાં નથી આવતો એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ હૈયે.”
છે પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણે પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી, સ્વરૂપને વિષે સ્થિર રહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ પ૨, ૩૦૧
મુક્ત - અમુક્ત અવસ્થામાં પણ એકરૂપ એવા અક્ષય પરમાત્માને અમે તાત્ત્વિકશેખર અમૃતચંદ્રજીએ પૂર્ણ ભાવપૂર્ણ નમસ્કાર કરી અંત્ય મંગલ કર્યું છે - મુવતીમુવેરૈવરૂપો : વર્ષમ સંવિતિઃ - કર્મોથી મુક્ત હોય કે અમુક્ત હોય તે બન્ને અવસ્થામાં જે “સંવિદ્ - સંવેદન - જ્ઞાન આદિ થકી એકરૂપ છે, તે સંવિદ્ – સંવેદન - સંજ્ઞાન આદિ થકી “અભય” - કદી પણ ક્ષય ન પામતા એવા પરમાત્મા જ્ઞાનમૂર્તિને હું નમું છું - નમસ્કાર કરું છું – અક્ષયે પરમાત્મ, જ્ઞાનમૂર્તિ નાદું |
अथ द्रव्यस्यादेशवशेनोक्तां सप्तभंगीमक्तारयामः स्यादस्ति द्रव्यं१, स्यानास्ति द्रव्यं २, स्यादस्ति नास्ति च द्रव्यं ३, स्यादवक्तव्यं द्रव्यं ४, स्यादस्ति चावक्तव्यं च द्रव्यं ५, स्यात्रास्ति चावक्तव्यं च द्रव्यं ६, स्यादस्ति च नास्ति चावक्तव्यं च द्रव्यं ७ इति । अत्र सर्वथात्वनिषेधको नैकांतयोतकः कथंचिर्थः स्याच्छब्दो निपातः । तत्र - स्वद्रव्य क्षेत्रकालभावैरादिष्टमस्ति द्रव्यं । परद्रव्यक्षेत्रकालभावैरादिष्टं नास्ति द्रव्यं । स्वपरद्रव्य क्षेत्रकालभावैरादिष्टमस्ति च नास्ति च द्रव्यं । स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैच युगपदादिष्टमवक्तव्यं द्रव्यं । स्वद्रव्यक्षेत्रकालभावै युगपत् स्वपरद्रव्य क्षेत्रकालभावैचादिष्टमस्ति चावक्तव्यं द्रव्यं । परद्रव्यक्षेत्रकालभावैः युगपत्
૮૮૭

Page Navigation
1 ... 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952