Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સ્યાદ્વાદ અધિકાર સમયસાર કલશ ૨૭૭ : “અમૃત જ્યોતિ ગગન નગર ને મૃગજલ શી તે, ઈદ્રજાલ વિસરાલ ! વિજ્ઞાન ઘનમાં મગ્ન થતાં ચિત, કિંચિત ન કિંચિત્ ભાળ... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૧૪ ચિઘન વિજ્ઞાન ઘનના ઓથે, વિજ્ઞાનઘન આ મગ્ન, પરમાણુ ન પેસે એવો, ઘન વિજ્ઞાન અભગ્ન... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૧૫ વિજ્ઞાન ઘનના ઓઘ - સામાન્ય, વિજ્ઞાનઘન આ મગ્ન, વિશેષ સામાન્ય લય થાતાં, “અહી થયો સહુ ભગ્ન... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૧૬ વિજ્ઞાન ઘનના ઓધ - પટલમાં, વિજ્ઞાનઘન આ મગ્ન, વિજ્ઞાન - અમૃત ઘન વર્ષતો, શુદ્ધ ચેતના લગ્ન.. વિજ્ઞાનલન ઓઘમગ્ન તે હાવાં. ૧૭ . વિજ્ઞાનઘનના ઓઘ - પ્રવાહ, વિજ્ઞાનઘન આ મગ્ન, શુદ્ધ ચૈતન્યના પૂર પ્રવાહ, કાળ અનંતો લગ્ન... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૧૮ વિજ્ઞાન ઘનના ઓઘ - સમૂહે, “વિજ્ઞાનઘન” આ મગ્ન,
જ્યોતિમાં “અમૃત જ્યોતિ' ભળતાં, થઈ અક્ષય અભ... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૧૯ વિજ્ઞાનઘન' અમૃતચંદ્ર તે, અનુપમ તત્ત્વવિજ્ઞાન, અમૃત કળશે સંભૂત કીધું, અહો ! જ્ઞાની ભગવાન... વિજ્ઞાનઘન ઓઘમગ્ન તે હાવાં. ૨૦
અર્થ - જેમાંથી પૂર્વે દ્વૈત થયું હતું, જે થકી સ્વ - પરનું અંતર થયું હતું, રાગ - દ્વેષ પરિગ્રહ સતે જ્યાંથી ક્રિયા - કારકનો જન્મ થયો હતો અને જે થકી ક્રિયાનું અખિલ ફલ ભોગવતી અનુભૂતિ ખિન્ન થઈ હતી, તે વિજ્ઞાનઘનૌઘમાં મગ્ન થયેલું અધુના (હમણાં) કિંચિત્ ખરેખર ! ન કિંચિત્ છે.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય હે ! આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.”
“અત્રે આત્મકારતા વર્તે છે. આત્માનું આત્મસ્વરૂપરૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહિયે હૈયે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૨, ૨૮૦ અચિંત્ય ચિંતામણિ રત્નનિધાન આ ભગવતી “આત્મખ્યાતિ મહાકૃતિના ચૂડામણિ સ્થાને ઝગઝગતા
આ ચિંતામણિ રત્નમય પરમામૃત સંભૂત કળશમાં - તાત્ત્વિક શિરોમણિ અહંત - મમત્વનું સર્વથા “વિજ્ઞાનઘન અમૃતચંદ્રાચાર્યજી, આ કૃતિ અને તેના કર્તાપણાનું અહત્વ - વિલોપન : “તદ્ વિશાનઘન મમત્વનું સર્વથા વિલોપન કરવાના પરમ ઉદાત્ત ગંભીર માર્મિક આશયથી, ઓઘમગ્ન અધુના કંચિત્
સિંહાવલોકન્યાયે ભૂત પ્રજ્ઞાપનીય નયથી આ આત્માનો ભૂતપૂર્વ ઈતિહાસ ન કિંચિત્ ખલું
સ્મૃતિમાં લાવી, ગઈ ગૂજરી સંભારી ગઈ ગુજરી ભૂલી જવા - કૃતિ અને ક્રિયા અંગે પરમ સૂક્ષ્મ તત્ત્વમીમાંસા રજૂ કરે છે - સ્માત્ દ્વતમૂહુરા સ્વપરીમૂત થતોડત્રાંતર - જે થકી પુરા' - પૂર્વે - પુરાણકાળે – અનાદિથી દ્વિત’ – બે વસ્તુના સંબંધ રૂપ દ્વૈત થયું હતું અને જે થકી “અત્રે” - આ વર્તમાન સમયે સ્વ = પરનું અંતર ભૂત થયું - સ્વ - પરનું ભેદવિજ્ઞાન ઉપર્યું અને રાષ પરદે સત થતો ગાતે ક્રિયાકારઃ - રાગ - દ્વેષનો પરિગ્રહ સંતે જે થકી ક્રિયા અને કારકોનું ઉપજવું થયું અને મુંગાના ૪ તોડનુભૂતિથિ લિસા કિયા. પત્ત - જે થકી “અખિલ’ - સકલ ક્રિયાનું ફલ ભોગવતી અનુભૂતિ ખિન્ન થઈ – ખેદ પામી - થાકી ગઈ, તે “વિજ્ઞાનઘનૌઘમાં’ - વિજ્ઞાન ઘન ઓઘમાં “મગ્ન” – ડૂબેલું હમણાં કિંચિત્ ખરેખર ! ન કિંચિત્ છે, કાંઈ છે નહિ – તદ્વિજ્ઞાન ની મનમધુના વિવિત્ર વિવિત્ વતુ ! અત્રે વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજીનો કહેવાનો મુખ્ય ધ્વનિ એ છે કે આ બધી કૃતિ - ક્રિયાની કહાણી જેમ ભૂત પર્યાયરૂપે ગઈ ગુજરી બની જઈ વિજ્ઞાન ઘનઘરૂપ આત્મામાં મગ્ન થઈ ગઈ – ડૂબી ગઈ –
૮૯૧

Page Navigation
1 ... 944 945 946 947 948 949 950 951 952