Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 935
________________ સમયસાર : આત્મખ્યાતિ આ તરફ ‘ક્ષણ વિભંગુર’ ક્ષણમાં વિભંગુર - ભંગ - નાશ પામી જાય એવો ક્ષણિક છે, ‘અહીં’ સદૈવ ઉદયને લીધે ‘ધ્રુવ' - સદાસ્થિર છે, તઃ પરમવિસ્તૃત ધૃતમિતઃ પ્રવેશૈ નિનૈઃ - ‘અહીં’ - આ તરફ લોકાકાશ પ્રમાણ ૫૨મ ‘વિસ્તૃત’ - વિસ્તાર પામેલો છે, ‘અહીં’ આ તરફ અસંખ્ય નિજ પ્રદેશોથી - પોતાના પ્રદેશોથી ‘ધૃત’ - ધારી રખાયેલો છે આવો અહો ! આત્માનો તે આ સહજ’ પરમ આશ્ચર્યકારી વૈભવ' છે આત્મસંપત્તિ છે ‘અહો સ્વભાવભૂત ‘અદ્ભુત’ सहजमात्मनस्तदिदमद्भुतं वैभवं ।' - G 5 ૮૮૦ – -

Loading...

Page Navigation
1 ... 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952