________________
સમયસાર : આત્મખ્યાતિ
આ તરફ
‘ક્ષણ વિભંગુર’ ક્ષણમાં વિભંગુર - ભંગ - નાશ પામી જાય એવો ક્ષણિક છે, ‘અહીં’ સદૈવ ઉદયને લીધે ‘ધ્રુવ' - સદાસ્થિર છે, તઃ પરમવિસ્તૃત ધૃતમિતઃ પ્રવેશૈ નિનૈઃ - ‘અહીં’ - આ તરફ લોકાકાશ પ્રમાણ ૫૨મ ‘વિસ્તૃત’ - વિસ્તાર પામેલો છે, ‘અહીં’ આ તરફ અસંખ્ય નિજ પ્રદેશોથી - પોતાના પ્રદેશોથી ‘ધૃત’ - ધારી રખાયેલો છે આવો અહો ! આત્માનો તે આ સહજ’ પરમ આશ્ચર્યકારી વૈભવ' છે
આત્મસંપત્તિ છે
‘અહો
સ્વભાવભૂત ‘અદ્ભુત’ सहजमात्मनस्तदिदमद्भुतं वैभवं ।'
-
G
5
૮૮૦
–
-